નીચેના પૈકી કયુ વિધાન ખોટું છે?
અધિશોષણ એક સ્તરીય અથવા બહુસ્તરીય હોય છે.
અધિશોષણના જથ્થાને અધિશોષકના કણોનું કદ અસર કરતું નથી.
દબાણ વધારવાથી અધિશોષણની માત્ર વધે છે.
તાપમાન વધારવાથી અધિશોષણની માત્ર ઘટે છે.
The correct Answer is:B
Step by step video, text & image solution for નીચેના પૈકી કયુ વિધાન ખોટું છે? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
ટેટ્રાગોનલના સવર્ગાંક અથવા ગોઠવણી માટે r+r− નો ત્રિજ્યા ગુણોત્તર .................... છે.
01:40View Solution150ml2%v/vCH3OH નું જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા mlCH3OH ની જરૂર પડશે?
02:48View Solutionનીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : ક્યું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે ?
00:41View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
02:53View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
03:23View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
03:42View Solutionફ્લેમિંગના ડાબા હાથના નિયમનું વિધાન લખો.
01:37View Solutionવિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
03:16View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
02:28View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
03:41View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
01:28View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
01:27View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
03:31View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
03:33View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
02:21View Solution20 cm કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી પ્રતિબિંબ તેમજ વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે. શું આ વિધાન સત્ય છે ? જો “હા” તો બંને કિસ્સાઓમાં પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ ?
01:21View Solution