Class 12 | CHEMISTRY |
Chapter | SAMPLE PAPER 11 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 58 |
Academic Year | 2023-24 |
……………… લેન્થોનોઈડસનું અનુચુંબકત્વ મહત્તમ હોય છે.
એક્ટીનોઈડ આયનોની મહત્તમ ઓક્સીડેશન અવસ્થા કેટલી છે?
નીચે આપેલી ગોઠવણી પૈકી કઈ ગોઠવણમાં તેની બાજુમાં આપેલા ગુણધર્મને અનુરૂપ સાચે ક્રમ દર્શાવતો નથી?
નીચેના પૈકી કયા તત્વોનો અર્ધઆયુષ્ય સમય સૌથી ઓછો છે?
હેલોજન એસીડની ઉષ્મીય સ્થિરતાનો સાચો ક્રમ જણાવો.
સમૂહ-15 ના તત્વો અંગેઃ (ખોટો વિકલ્પ)
નીચેનામાંથી કયો ગુણધર્મ તેમની સામે દર્શાવેલ ગુણધર્મને સુસંગત નથી?
નીચેના પૈકી કયું ઉદાહરણ અધિશોષણની ઘટનાનું છે?
સક્રિયકૃત ચારકોલ ઉપર નીચેના પૈકી કયા વાયુનો જથ્થો સૌથી વધુ અધિશોષિત થાય છે?
નીચેના પૈકી કયું સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે?
નીચેના પૈકી કયું હાઈડ્રોફીલીક કલીલીય સોલ છે?
પ્રથમક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય `69.3 S` છે તો તેનો વેગ અચળાંક ............... હશે.
ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ ............. દ્વારા વધારે છે.
પ્રથમક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ વેગ અચળાંક કોની પર આધાર રાખે છે?
અર્હેનિયસ સમીકરણમાં : `log K to (1)/(T)` ના આલેખમાં ઢાળનું મૂલ્ય `- 4250 K` પ્રાપ્ત થાય છે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શોધો. `(R = 8.314 J.K.^(-1) mol^(-1))`
ફેરિમેગ્નેટીક પદાર્થોમાં ઈલેક્ટ્રોનની ગોઠવણી ક્યા પ્રકારની છે?
હેકઝાગોનલ સ્ફટિક રચનાનું ઉદાહરણ કયું છે?
BCC સ્ફટિક રચનામાં ધારની લંબાઈ 'a' હોય તો ત્રિજ્યા (r) કેટલી હશે.
નીચેના પૈકી કોણ ધાતુ વધારો ક્ષતિ ધરાવતું નથી?
ક્યો પદાર્થ ત્વરિત સળગી ઉઠે તેવો છે?
`S_(N)^(2)` ક્રિયાશીલતા માટે સાચો ઉતરતો ક્રમ જણાવો. ( જ્યાં X = હેલોજન છે.)
ક્લોરોફોર્મને હવા અને પ્રકાશમાં ખુલ્લો રાખતાં તેનું ધીમે ધીમે ઓક્સીડેશન થઈ ........ બને છે.
નીચેના એરાઈલ હેલાઈડસ પૈકી કોનું ઉત્કલનબિંદુ મહત્તમ છે?
જ્યારે નિષ્ક્રિય ધ્રુવ ધરાવતા કોષમાં `NaBr`ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન થતા મળતી નીપજો ...........
નીચે આપેલ `E^(@)` મૂલયોના આધાર પરથી કયું સૌથી પ્રબળ ઓક્સિડાઈઝીંગ એજન્ટ છે. `[Fe(CN)_(6)]^(4-) to [Fr(CN)_(6)]^(3-) + e^(-1), E^(@) = - 0.35V`
`Fe^(2+) to Fe^(3+) + e^(-1), E^(@) = - 0.77V`
`NH_(4)OH` ની મર્યાદિત મોલર વાહકતા (i.e.
) = __________ .
જો આપેલા કોષ પ્રક્રિયા માટે `E^(@)`નું મૂલ્ય ઋણ હોય તો નીચેમાંથી `DeltaG^(@)` અને `K_(eq)` વચ્ચેનનો સાચો સંબંધ?
નીચેના પૈકી કયો સંખ્યાત્મક ગુણધર્મ છે.
`25 ml Xm Ba(OH_2)` નું તટસ્થીકરણ કરવા માટે `35 ml 0.1 M HCI` ના દ્રાવણની જરૂર પડે છે, તો `Ba(OH)_2` ની મોલરીટી કેટલી હશે?
સંકીર્ણ ડાયક્લોરાઈડો ડાય ઑક્ઝેલટો ક્રોમિયમ (iii) માં ક્રોમિયમ આયનની પ્રાથમિક અને દ્વિતિયક સંયોજકતા ......... થશે.
નીચેના પૈકી કયા સંકીર્ણ આયનમાં રહેલા મધ્યસ્થ ધાતુ પરમાણુ d કક્ષકમાં ઈલેક્ટ્રોન આવેલા હોતા નથી.
વુર્ટઝ સ્ટીલ ........... કાર્બનનું પ્રમાણ ધરાવતું સ્ટીલ છે.
સ્વયં-રિડકશન પ્રક્રિયાનું ઉદાહરણ ............ છે.
કયા ઉત્સેચક વડે ગ્લુકોઝ અને ફ્રુકટોઝનું રૂપાંતર ઈથેનોલમાં થાય છે?
આઈસો પ્રોપાઈલ આલ્કોહોલના ઑક્સીડેશનથી ....... મળે.
`C_(3)H_(8)O`
`C_(3)H_(6)O` તો (x) = ………….
કોસ્ટીક સોડા અને આયોડીન સાથેની પ્રક્રિયાથી કયો પદાર્થ આયોડોફોર્મના અવક્ષેપ આપે છે?
ગ્લુકોઝમાં એનોમર્સ શબ્દ શું દર્શાવે છે?
જીવંત સૃષ્ટિમાં ઉત્સેચકનું મહત્ત્વ શું છે?
થાયોલ સમૂહ શેમાં આવેલો છે?
નીચેના પ્રક્રિયામાં X અને Y અનુક્રમે શું છે?
પ્રોપેન નાઈટ્રાઈલ + ઈથેનોલ + H_(2)O
X+Y
નારંગી એઝોરંગકમાં `sigma` અને `pi` બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?
નીચે આપેલામાંથી કોઈ એક પ્રક્રિયા ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા આગળ ધપે છે. તે શોધો.
નીચેનામાંથી કયો પદાર્થ `C_(6)H_(5)SO_(2)Cl` ની સાથે પ્રક્રિયા કરતો નથી?
જલીય દ્રાવણમાં નીચેનામાંથી સૌથી વધુ પ્રબળ બેઈઝ ........... છે
નીચેના પૈકી કયા સંયોજનાં `SP_(2)` સંકરણ ધરાવતો કાર્બન નથી.
નીચેના પૈકી કયું સંયોજન ફેહલીંગ અને આયોડોફોર્મ બંને કસોટી આપશે?
પ્રોપેનાઈક ઍસિડ બ્યુટેન-2-ઓનમાંથી કેવી રીતે મેળવી શકાય છે?
નીચેનામાંથી કયો એક પૉલીમર સંઘનન પૉલીમર છે?
નીચેનામાંથી કયા પદાર્થો "એન્ટીહિસ્ટામિન" તરીકે વપરાય છે?
પ્રથમક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય 45 મિનિટ છે તો `75%` પ્રક્રિયાપૂર્ણ થવા માટેના સમયની ગણતરી કરો.
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય શોધવાનું સૂત્ર મેળવો.
લાયોફિલિક અને લાયોફોબિક કલિલ વચ્ચેનો તફાવત સમજાવો.
કલિલોના સ્કંદન એટલું શું? સમજાવો.
ટૂંકનોંધ લખોઃ ગ્રિગનાર્ડ પ્રક્રિયા
આલ્ડીહાઈડ અને કીટોનના રિડક્શનની બે રીતો વર્ણવો જરૂરી સમીકરણ લખો.
આલ્કૉહોલની (i) નિર્જળ `ZnCl_(2) + HCl` સાથેની પ્રક્રિયા અને (ii) આલ્કૉહોલનું નિર્જળીકરણ વિષે ટૂંકનોંધ લખો.
અથવા
ટૂંકનોંધ લખોઃ (i) રિમર ટિમાન પ્રક્રિયા (ii) કોલ્બે પ્રક્રિયા
જો `20% w/w` જલીય `KI` ના દ્રાવણની ઘનતા `1.202 g//ml` હોય તો `KI` ની (i) મોલાલીટી (ii) મોલારીટી (iii) મોલ અંશ ગણો. `(K = 39, O = 16, H = 1, I = 127)
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 11 of VIRAJ PUBLICATION of Class 12