નીચે આપેલી ગોઠવણી પૈકી કઈ ગોઠવણમાં તેની બાજુમાં આપેલા ગુણધર્મને અનુરૂપ સાચે ક્રમ દર્શાવતો નથી?

A

Sc<Ti<Cr<Mn (ઓક્સીડેશન અવસ્થાઓની સંખ્યા)

B

V2+<Cr2+<Mn2+<Fe2+ (અનુચુંબકીય વર્તણૂંક)

C

Ni2+<Co2+<Fe2+<Mn2+ (આયનિક કદ)

D

Co3+<Fe3+<Cr3+<Sc3+ (જલીય દ્રાવણમાં તેની સ્થિરતા)

Text Solution
Verified by Experts

The correct Answer is:C

Doubtnut Promotions Banner
|


Topper's Solved these Questions


Similar Questions