Class 12 | CHEMISTRY |
Chapter | SAMPLE PAPER 12 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 57 |
Academic Year | 2023-24 |
`V^(2+)`, `Cr^(2+)` અને `Mn^(2+)` ની સૈધ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.
આયોનિક ત્રિજ્યાનો ચઢતોક્રમ (સાચો) જણાવો.
`(Cr, Mn, Fe, Co)` તત્વો માટે ઓક્સીડેશન અવસ્થાની સ્થિરતાનો સાચો ક્રમ જણાવો.
p - વિભાગના તત્વોના ગુણધર્મો શાના પર આધારિત છે?
નીચેનામાંથી કયુ વિધાન સાચું છે?
નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં `H_(2)SO_(4)` ઓક્સીડેશનકર્તા તરીકે વર્તે છે?
નીચેનામાંથી સામાન્ય તાપમાને અને દબાણે શું સાચું નથી?
સુક્રોઝના ઈન્વર્ઝનમાં કયો ઉદ્દીપક વપરાય છે?
આપેલા કલિલમાંથી ઋણ આયનોનું સ્કંદન કોના પર આધાર રાખે છે?
નીચેના પૈકી કયું લાયોફોબિક કલિલ છે?
નીચેનામાંથી સાચી જોડ જણાવો.
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય ..............
પ્રક્રિયા ક્રમ અંગે વિધાન ખોટું છે?
શૂન્યક્રમની પ્રક્રિયા માટે `t_((1)/(2))` શોધવાનું સૂત્ર કયું છે?
રાસાયણિક ગતિના સમીકરણ `K = A. e^(Ea//RT)` ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?
`hcp` તથા ccp રચના માટે એકમ કોષનું કુલ કદ `a^(3)` = …………….
સિલ્વર ધાતુની સ્ફટિક રચના કેવી છે?
કોપર ધાતુ `Fc c` રચનામાં સ્ફટિકીકરણ પામે છે જો તેના એકમ કોષની લંબાઈ `361 p m` હોય તો કોપરની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી હશે?
મેગ્નેટાઈટનું અણુસૂત્ર કયું છે?
નીચેનામાંથી કયુ સંયોજન આયોડીન અને બેઈઝ સાથે પીળા અવક્ષેપ આપે?
ઉત્કલનબિંદુના ચડતા ક્રમમાં ગોઠવો.
જેમીનલ ડાયબ્રોમોઈથેનન બનાવવાની સૌથી ઉત્તમ પદ્ધતિ .................. પ્રક્રિયા કરવાની છે.
`CH_(3)Br + Na^(-) to CH_(3)Na + Br^(-)` માં `Na^(-) = (1) PhO^(-) (2) AcO^(-) (3) OH^(-) (4) CH_(3)O^(-)` હોય તો સક્રિયતાના ચઢતા ક્રમમાં ગોઠવો.
હાઈડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવમાં પ્લેટીનમ તારને `HCl`ના `Ph - 10` દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે અને આ પ્લેટીનમ તારની આસપાસ એક વાતાવરણ દબાણે હાઈડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે તો આ વિદ્યુતધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ શું હોઈ શકે?
જ્યારે `0.1` મોલ `MnO_(4)^(2-)` નું `MnO_(4)^(-)`માં સંપૂર્ણ ઓક્સિડેશન કરવા જરૂરી વિદ્યુતનો જથ્થો .......................
હાઈડ્રોજન, મિથેન જેવા બળતણની દહન ઊર્જાનું સીધું જ વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરે તેવા સાધન (કોષ)ને કયા નામે ઓળખાય છે?
`KMnO_(4) // Mn^(2+)` માં રૂપાંતરણ માટે કેટલા ફેરાડે વિદ્યુતભાર જોઈએ?
`10.6 g` સોડિયમ કાર્બોનેટ ધરાવતા`0.5 N` દ્રાવણનું કદ કેટલું હશે?
સમાન તાપમાને સમઅભિસારી દ્રાવણો શું ધરાવે છે?
નીચેના પૈકી કયું સંકીર્ણ `BaCl_(2)` સાથે સફેદ અવક્ષેપ આપે?
[Co (NH_(3))_(6)] Br_(3) માં સંવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ................. છે.
નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.
જર્મન સિલ્વરમાં કઈ ધાતુઓનું મિશ્રણ છે.
નીચેના પૈકી કઈ પ્રક્રિયા ભૂંજન દરમિયાન થાય છે?
નીચેના પૈકી કયો આલ્કૉહોલ નિર્જળ `ZnCl_(2)` અને સાંદ્ર `HCL` સાથે ઝડપી પ્રક્રિયા આપે છે?
આલ્કૉહોલની `PBr_(3)` સાથેની પ્રક્રિયા થી બ્રોમો આલ્કેન સાથે બીજી કઈ ઉપનીપજ મળે છે?
સાયક્લો હેક્ઝેનોલમાંથી ............ દ્વારા સાયક્લો હેક્ઝીન મેળવી શકાય છે.
`alpha-D-(+)` ગ્લુકોઝ અને `beta-D-(+)` ગ્લુકોઝ ........... છે.
બધા જ પ્રોટીન જળવિભાજન દ્વારા આપે છે...........
કયા એમિનો એસિડના બંધારણમા દ્વિતિયક એમિનો સમૂહ હોય છે?
ઈથેન નાઈટ્રાઈલ અ ઈથાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ વચ્ચેની પ્રક્રિયાથી અંતિમ નીપજ શું મળશે?
નીચેની પ્રક્રિયાનો ક્રમ ધ્યાનમાં લો અને પદાર્થ B શોધો.
નીચેના પૈકી કયો એમાઈન ગ્રેબ્રિયલ પ્થેલિમાઈડ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે?
નીચે આપેલી પદ્ધતિઓમાંથી કઈ પ્રક્રિયા એમાઈનોને બનાવવા અથવા અલગ કરવા માટે નથી?
`C - X` બંધની કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં વધતી જતી ક્રિયાશીલતાનો સાચો ક્રમ નીચેના સંયોજનો માટે કયો હશે?
(iii) - (CH_(3))_(3) cdot C - X (iv) (CH_(3))_(2) CH-X
બ્યુટ-2-ઈન માંખી ઈથેનાલના પરિવર્તન માટે નીચેનામાંથી કયો પ્રક્રિયાક ઉપયોગી છે?
બેન્ઝાલ્ડીહાઈડ અને એસિટોનને જુદા પાડવા માટે કોનો ઉપયોગ થાય છે?
પર્યાવરણીય પરિસ્થિતિમાં `PHBV` નું શેના વડે વિઘટન થાય છે.
કયું સંયોજન કૅનિઝારો પ્રક્રિયા આપશે નહિ?
નીચેનામાંથી કયું ઓષધ પ્રશાંતક તરીકે વપરાય છે?
પ્રથમક્રમની પ્રક્રિયા માટે `t_((3)/(4))` અને `t((1)/(2))` વચ્ચેનો ગુણાંત્તર શોધો.
પ્રક્રિયા `N_(2)O_(5) to 2NO_(2)` નો વેગ અચળાંક `3 times 10^(-5)` `સેકન્ડ^(-1)` છે. જો વેગ `2.4 times 10^(-5) M.S^(-1)` હોય તો `N_(2)O_(5)` ની સાંદ્રતા શોધો.
ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની સરખામણી કરો.
એક તત્વ bcc રચના ધરાવે છે. તેના કોષની ધારની લંબાઈ 288 pm છે. અને તત્વની ઘનતા `7.2 g//cm^(3)` છે. તત્વના `208 g` માં કેટલા પરમાણુ રહેલા હશે?
નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો અને સંતુલિત સ્વરૂપે લખો.
(i) `P_(4) + NaOH + H_(2)O to`
(ii) `PH_(4)I + KOH to`
(iii) `P_(4) + HNO_(3) to`
નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો.
(i) બેન્ઝેમાઈડમાંથી બેન્ઝોઈક એસિડ
(ii) ડેકેન-1-ઓલમાંથી ડેકેનોઈક એસિડ
(iii) આલ્ડીહાઈડમાંથી એસિટાલ.
`1.06 g//ml` ઘનતા ધરાવતા `0.6 ml CH_(3)COOH` છે.1 લિટર પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેના ઠારબિંદુમાં `0.0205^(@) C` નો ઘટાડો માલૂમ પડેલ છે. તો `CH_(3)COOH` નો વિયોજન અચળાંક ગણો. `(K_(F) = 1.86^(@)C//m)`
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 12 of VIRAJ PUBLICATION of Class 12