પ્રક્રિયા ક્રમ અંગે વિધાન ખોટું છે?

A

દ્વિતિયક્રમની પ્રક્રિયાની આણ્વીક્તા બે હોઈ શકે છે

B

પ્રક્રિયાક્રમનું મૂલ્ય શૂન્ય, ધન, કે અપૂર્ણાક હોઈ શકે છે અને તે પ્રાયોગિક રીતે નક્કી થાય છે.

C

તાપમાન વધતાં પ્રક્રિયાક્રમનું મૂલ્ય વધે છે.

D

ઊંચો પ્રક્રિયાક્રમ ધરાવતી પ્રક્રિયાઓ ભાગ્યે જ જોવા મળે છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
|
Answer

Step by step video, text & image solution for પ્રક્રિયા ક્રમ અંગે વિધાન ખોટું છે? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions