Complete Solutions to PROBLEM of chapter SAMPLE PAPER 12 of Class 12 book with complete answers and questions

Class 12MATHS
ChapterSAMPLE PAPER 12
VIRAJ PUBLICATIONPROBLEM
Number Of Questions71
Academic Year2023-24
  1. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    જો `E={1,2,3,4}` અને `F= {1,2}` તો `E` થી `F` પરનાં કેટલાં વિધેયો વ્યાપ્ત હોય?


    View Solution
  2. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    જો `f: R to R, f(x) = [x] `
    `g:R to R, g(x) = cosx `
    `h : R to R, h(x) = 2x` તો `(ho(gof))(x)=....`


    View Solution
  3. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    R-{-1} પર `acdotb = a/(b+1)` હોય તો `1/2 cdot (1/3 cdot 1/4)`


    View Solution
  4. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `tan^-1sqrt3 - sec^-1(-2)` નું મૂલ્ય છે


    View Solution
  5. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `sin^-1(1-x)-2sin^-1x=pi/2`, તો `x=...`


    View Solution
  6. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `alpha=tan^-1((xsqrt3)/(2y-x)), beta=tan^-1((2x-y)/(ysqrt3))` તો `alpha - beta `


    View Solution
  7. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `cot^-1sqrtcosalpha - tan^-1sqrtcosalpha = mu` હોય તો `sinmu`


    View Solution
  8. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    સમી કરણ સંહતિ ax+y+z=a-1,
    x+ ay+ z=a-1અને
    x+y+az=a-1 a = .........હોય ત્યારે ઉકેલ મળે નહીં


    View Solution
  9. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `[(1,2,5),(3,1,1),(4,2,1)]` નો વ્યસ્ત શ્રેણિક `1/11[(-1,8, alpha),(1,-19,14),(2,6,-5)]`હોય તો `alpha=.....`


    View Solution
  10. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    જો `B` એ `n times n` ચોરસ શ્રેણિક હોય અને A=kB હોય જ્યાં k અદિશ છે તો |A|=


    View Solution
  11. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    શ્રેણિક `A_r=[(r, r-1),(r-1,r)], r=1,2,3,.....10.` છે જો `Sigma A_r=(sqrt10)^K,` તો K=..........,`(A_r= det(A_r))`.


    View Solution
  12. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    જો `a != b!=c` તો `|(1,1,1),(b,c,a),(c,a,b)| `થાય


    View Solution
  13. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `3 times 3` શ્રેણિક |A|= 6 છે, શ્રેણિક B એવો છે કે જેથી `B=5A^2` તો `|B|=.......` થાય


    View Solution
  14. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `k` ની કંઈ કિંમત માટે સમીકરણ સંહતિ `(k+1)x + 8y=4k, kx+(k+3)y=3k-1` ને અનંત ઉકેલ મળે ? અનંત


    View Solution
  15. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `x=costheta + thetasintheta, y = sintheta-thetacostheta` તો `(d^2y)/(dx^2)`=


    View Solution
  16. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    જો તો


    View Solution
  17. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `d/dx(tan^-1 (cosx/(1+sinx)))`


    View Solution
  18. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    જો નળાકારની ‌ઊંચાઈ તેની ત્રિજયા જેટલી તો તેના કદનો ત્રિજયાને સાપેક્ષ વૃદ્ધિંદર છે


    View Solution
  19. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    સાદા લોલકનો આવર્તકાળ `T=2pi sqrt( l/g)`વડે મળે છે જો લોલકની લંબાઈમાં માપવામાં 2% ત્રુટિ આવે છે , તો લોલકના આવર્તકાળમાં .... માપવામાં % ત્રુટિ.


    View Solution
  20. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `y=sinx` પરના `(pi/2,1)` બિંદુએ અભિલંખનું સમીકરણ..... છે


    View Solution
  21. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `f(x)=xlogx, x in R^+` નું ન્યુનતમ મૂલ્પ...... છે


    View Solution
  22. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    જો `d/dx f(x)=4x^3-3/x^4`અને `f(2)=0` હોય તો `f(x)....` છે


    View Solution
  23. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    ` int (1-cosx)cosec^2xdx =....+c`


    View Solution
  24. વિકલ સમીકરણ નો `(dy)/(dx) - y/(2x) = cosx` સંકલ્યકારક અવયવ‌છે


    View Solution
  25. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `int x^3 /(x-1)dx + int 1 /(1-x)dx=......+c`


    View Solution
  26. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    જો `int_(-1)^4 f(x)dx=4` અને `int_(2)^4 (3-f(x))dx=7` તો `int_(-1)^2 f(x)dx=....`


    View Solution
  27. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `int_(1)^4 ((x^2+1)/x )^-1dx=....`


    View Solution
  28. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    જો `f(x)=x-[x],x in R` હોય તો `int_(-1)^1 f(x)dx=`


    View Solution
  29. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `int _(-1)^1 |x|/x`dx


    View Solution
  30. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    પરવલય‌ `y=2x^2`, Y-અક્ષ અને રેખા x=1 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ .....છે


    View Solution
  31. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    વક `y=cosx`, X-અક્ષ અને રેખાઓ x=0 અને `x=pi` વય્યે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ... છે


    View Solution
  32. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    વક `y=|x-5|` , X-અક્ષ અને રેખાઓ x=5,x=6વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ..... છે


    View Solution
  33. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    વિકલ સમીકરણ `2x^2(d^2y)/dx^2 - 3(dy/dx)+y=0` ની કક્ષા....... છે


    View Solution
  34. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    વિકલ સમીકરણ `(dy/dx) + 2/xy = e^x` નો સંકલ્યકારક અવયવ‌...........છે


    View Solution
  35. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    વિકલ સમીકરણ `(dy/dx)=e^(y+x) + e^(y-x)` નો સામાન્ય ઉકેલ .......છે.


    View Solution
  36. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `vecx timesvecy=7hati+2hatj-3hatk,` તો `vecytimesvecx =......`


    View Solution
  37. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `hatj+hatk` અને `hati + hatk` વિકર્ણ સદિશવાળા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ...... થાય


    View Solution
  38. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    જો ` vecx` અને `vecy` એકમ સદિશો હોય તથા `| vecx cdot vec y|=cos2alpha` તો `|vecx +vecy|=.......`


    View Solution
  39. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    ` 3lamda vecc + 2mu(veca times vecb) =0` હોય તો......


    View Solution
  40. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `|costheta cosalpha hat i + costhetasinalphahatj+sinthetahatk|=`.........


    View Solution
  41. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    જો `|vec x|=2,|vecy|=1` અને `vecx cdot vecy =1`હોય તો `(3vecx - 2 vecy)cdot(2vecx - 5vecy)`=.........થાય


    View Solution
  42. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `x/2=y/1=z/3`અને `(x-2)/2=(y+1)/1=(3-z)/(-3)`એ રેખાઓ છે


    View Solution
  43. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    સમતલ 2x-3y+6z=12 વડે કપાતો y-અંતઃખંડ


    View Solution
  44. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `(1,-3,5)` માંથી પસાર થતી રેખાનો સદિશ યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે તો તે રેખાનું સમીકરણ....... થાય


    View Solution
  45. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    કોઈ મર્યાદાઓની અસમતા સંહતિથી રચાતા શકય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ `(0,10) ,(5,5),(15,15),(0,20)` છે ધારો કે. ધારો કે `z=px+3y` જ્યાં `p gt 0` જો z ની મહત્તમ કિંમત શિરોબિંદુ `(15,15)` અને `(0,20)` એ બંને આગળ મળે તો `p=......`


    View Solution
  46. મર્યાદાઓ `2x + 3y le 6`, `5x + 3yle 15` `x ge 0`, `y ge 0` થી રચાતા સીમિત શક્ય ઉકેલના પ્રદેશનું નીચેનામાંથી કયું બિંદુ શિરોબિંદુ નથી?


    View Solution
  47. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    ` 3x+ 2y lt 6 ` અને `6x + 4y gt 20` થી રચાતો પ્રદેશ .....


    View Solution
  48. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    નીચેના પૈકી..... વિકલ્પ માટે ધટનાઓ A અને B નિરપેક્ષ થશે અને પરસ્પર નિવારક છે


    View Solution
  49. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    ધારો કે `A` અને `B` ધટનાઓ છે, જ્યાં `P(A) =0.4 , P (A cup B) = 0.7` અને `P(B)=p` જો `A` અને `B` નિરપેક્ષ ધટનાઓ હોય તો `p` ની કિંમત.... છે.


    View Solution
  50. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    એક પેટીમાં એકસરખા માપની 4 લાલ 2, સકેદ અને 3 લીલા‌ રંગની લખોટીઓ છે. પેટીમાંથી એક પછી એક એમ બેં પુરવણી વગર પસદં કરવામાં ‌આવે છે. પસંદ થયેલ બંને લખોટીઓ સરખા રંગની હોય તેની સંભાવના .....થાય.


    View Solution
  51. નીયે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્ના ‌2 ગુણ છે) સાબિત કરો કે `sin^-1 (12/13)+cos^-1(4/5)+tan^-1(63/16)=pi`


    View Solution
  52. નીયે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્ના ‌2 ગુણ છે) `f(x)=|(x^2sin(1/x), x !=0),(0, x=0)|` દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત વિધેય છે?


    View Solution
  53. નીયે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્ના ‌2 ગુણ છે) સંકલિત કિંમત મેળવો : `int _0^1x e^(x^(2)) dx`


    View Solution
  54. નીયે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્ના ‌2 ગુણ છે)રેખા x=a એ `x=y^2` અને x=4 વડે આવૃત્ત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે તો a શોધો.


    View Solution
  55. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે )
    ઉપવલય `x^(2) /a^(2) +y^(2) /b^(2) =1` અને રેખાઓ `x=0` અને `b^(2) =a^(2) (1-e^(2))` માટે `x=ae` વટે આવ્રત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો


    View Solution
  56. નીયે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્ના ‌2 ગુણ છે) રેખા `x= a/sqrt2` દ્વારા વર્તુળાકાર પ્રદેશ `x^2+y^2 = a^2` માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.


    View Solution
  57. નીયે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્ના ‌2 ગુણ છે) પરસ્પર લંબ એકમ સદિશો `hat i, hatj` અને `hatk ` માટે જમણા હાથની પદ્ધતિના સંદર્ભમાં જો `vec alpha =3hati-hatj, vecbeta = 2hati + hat j -3hatk` હોય તો `vec beta` ને‌ સ્વરૂપે દર્શાવો, `vecbeta=vecbeta_1+vecbeta_2 ` જ્યાં `vecbeta_1` એ `vec alpha` ને સમાંતર છે અને `vecbeta_2` એ `vec alpha` ને લંબ છે.


    View Solution
  58. નીયે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્ના ‌2 ગુણ છે) સમતલ `2x+y-z=5` દ્વારા અક્ષો ‌પર કપાતા અંતઃખંડ શોધો.


    View Solution
  59. નીયે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્ના ‌2 ગુણ છે) : ધારો કે 90 % લોકો જમણેરી ‌છે.10 વ્યક્તિના યાદચ્છિક નિદર્શમાં વધુમાં વધુ 6 લોકો જમણેરી હોવાની‌ સંભાવના કેટલી?


    View Solution
  60. નીયે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્ના ‌2 ગુણ છે) ધારો કે પ્રત્પેક જન્મેલું ળાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે. એક કુટુંબમાં બે બાળકો છે,
    (i) સૌથી નાનું બાળક છોકરી છે,
    (ii)ઓછામાં ઓછી એક છોકરી છે તેમ આપેલ હોય તો બંને છોકરીઓ હોય તેની શરતી સંભાવના કેટલી થાય?


    View Solution
  61. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજબ ગણતરી કરી જવાખ આપો (દરે પ્રશ્ર્ના 3 ગુણ છે):
    `XY ` સમતલની બધી જ રેખાઓનો ગણ L લો અને L પર સંબંધ `R =` `{(L_1,L_2):` રેખા `L_1`એ રેખા ને સમાંતર છે } વડે વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે R સામ્ય સંબંધ છે જે રેખાઓ ‌`y=2x+4` સાથે સંબંધ `R` દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ શોધો.


    View Solution
  62. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજબ ગણતરી કરી જવાખ આપો (દરે પ્રશ્ર્ના 3 ગુણ છે): જો `A` સંમિત અથવા વિસંમિત શ્રેણિક હોય તદનુસાર સાબિત કરો કે `B'AB` સંમિત અથવા વિસંમિત શ્રેણિક છે.


    View Solution
  63. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજબ ગણતરી કરી જવાખ આપો (દરે પ્રશ્ર્ના 3 ગુણ છે): ધારો કે `A=[(2,-1),(3,4)],B=[(5,2),(7,4)], C=[(2,5),(3,8)]`, `CD-AB=O` થાય ‌એવો શ્રેણિક D શોધો.


    View Solution
  64. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજબ ગણતરી કરી જવાખ આપો (દરે પ્રશ્ર્ના 3 ગુણ છે): જો `x=sin^3t/(sqrtcos2t) , y=cos^3t/(sqrtcos2t ) `તો `(dy/dx)` શોધો.


    View Solution
  65. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજબ ગણતરી કરી જવાખ આપો (દરે પ્રશ્ર્ના 3 ગુણ છે): જે રેખાઓનાં સદિશ સમીકરણ
    `vecr = (hati + 2hatj + 3hatk) + lamda (hati-3hatj+2hatk)` અને `vecr = (4hati+5hatj+6hatk) + mu(2hati+3hatj+hatk)` હોય, તે રેખાઓ વય્યેનું લધુતમ અંતર શોધો.


    View Solution
  66. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજબ ગણતરી કરી જવાખ આપો (દરે પ્રશ્ર્ના 3 ગુણ છે): `(5,1,6)` અને `(3,4,1)` માંથી પસાર થતી રેખા `ZX` સમતલના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુના યામ શોંધો.


    View Solution
  67. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજબ ગણતરી કરી જવાખ આપો (દરે પ્રશ્ર્ના 3 ગુણ છે):
    ધારો કે એક HIV કસોટીની વિશ્વસનીયતાની વિગતો નીચે દર્શાવી છે : HIV ગ્રસ્ત લોકોમાંથી પરીક્ષણના 90% ટકામાં રોગની જાણર્થાય છે પરંતુ 10% માં જાણ થતી નથી.HIV મુકત લોકોમાંથી, 99% પરીક્ષણનો નિર્ણય HIV -ve હોય છે, પરંતુ 1% નું નિદાન HIV +ve બતાવે છે ધણી મોટી વસ્તીમાંથી માત્ર 0.1% લોકોને HIV છે એક વ્યક્તિ યાદરછિક રીતે પસંદ કરવામાં આવે છે, તે HIV પરીક્ષણ આપે છે અને રોગવિજ્ઞાનીનું નિદાન તેને HIV +ve મળે છે .તે વ્યક્તિ ખરેખર HIV ગ્રસ્ત હોય તે ધટનાની સંભાવના કેટલી?


    View Solution
  68. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો‌ (દરેક 4 પ્રશ્ર્ના ગુણ છે):
    4 કિગ્રા ડુંગળી,3 કિગ્રા ધઉ અને 2 કિગ્રા ચોખાની કિંમત Rs 60 છે. 2 કિગ્રા ડુંગળી, 4 કિગ્રા ધઉ‌ અને 6 કિગ્રા ચોખાની કિંમત Rs 90 છે. 6 કિગ્રા ડુંગળી, 2 કિગ્રા ધઉ અને 3 કિગ્રા ચોખાની કિંમત Rs 70 છે. શ્રેણિકની રીતે દરેક વસ્તુનો પ્રતિકિગ્રા ભાવ શોધો.


    View Solution
  69. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો‌ (દરેક 4 પ્રશ્ર્ના ગુણ છે):
    લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ s આપેલ હોય ત્યારે મહત્તમ ધનફત્ળવાળા શંકુનો અર્ધશિરઃકોણ `sin^-1(1/3)` છે તેમ સાબિત કરો.


    View Solution
  70. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો‌ (દરેક 4 પ્રશ્ર્ના ગુણ છે): `((x^2+1)(x^2+2))/((x^2+3)(x^2+4))` વિધેયનો સંકલિત મેળવો.


    View Solution
  71. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો‌ (દરેક 4 પ્રશ્ર્ના ગુણ છે):
    બૅન્કમાં રાખેલ મુદસ વાર્ષિક 5% ના દરે સતત વધી રહ્યું છે બૅન્કમાં Rs 1000 થાપણ તરીકે મૂક્યા છે તો 10 વર્ષ પછી કેટલા થશે? `(e^(0.5)=1.648)`


    View Solution

PROBLEM questions and complete solutions for chapter SAMPLE PAPER 12 of VIRAJ PUBLICATION of Class 12

All Exercises from VIRAJ PUBLICATION Class 12 MATHS SAMPLE PAPER 12