નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજબ ગણતરી કરી જવાખ આપો (દરે પ્રશ્ર્ના 3 ગુણ છે):
ધારો કે એક HIV કસોટીની વિશ્વસનીયતાની વિગતો નીચે દર્શાવી છે : HIV ગ્રસ્ત લોકોમાંથી પરીક્ષણના 90% ટકામાં રોગની જાણર્થાય છે પરંતુ 10% માં જાણ થતી નથી.HIV મુકત લોકોમાંથી, 99% પરીક્ષણનો નિર્ણય HIV -ve હોય છે, પરંતુ 1% નું નિદાન HIV +ve બતાવે છે ધણી મોટી વસ્તીમાંથી માત્ર 0.1% લોકોને HIV છે એક વ્યક્તિ યાદરછિક રીતે પસંદ કરવામાં આવે છે, તે HIV પરીક્ષણ આપે છે અને રોગવિજ્ઞાનીનું નિદાન તેને HIV +ve મળે છે .તે વ્યક્તિ ખરેખર HIV ગ્રસ્ત હોય તે ધટનાની સંભાવના કેટલી?
Step by step video & image solution for નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજબ ગણતરી કરી જવાખ આપો (દરે પ્રશ્ર્ના 3 ગુણ છે): ધારો કે એક HIV કસોટીની વિશ્વસનીયતાની વિગતો નીચે દર્શાવી છે : HIV ગ્રસ્ત લોકોમાંથી પરીક્ષણના 90% ટકામાં રોગની જાણર્થાય છે પરંતુ 10% માં જાણ થતી નથી.HIV મુકત લોકોમાંથી, 99% પરીક્ષણનો નિર્ણય HIV -ve હોય છે, પરંતુ 1% નું નિદાન HIV +ve બતાવે છે ધણી મોટી વસ્તીમાંથી માત્ર 0.1% લોકોને HIV છે એક વ્યક્તિ યાદરછિક રીતે પસંદ કરવામાં આવે છે, તે HIV પરીક્ષણ આપે છે અને રોગવિજ્ઞાનીનું નિદાન તેને HIV +ve મળે છે .તે વ્યક્તિ ખરેખર HIV ગ્રસ્ત હોય તે ધટનાની સંભાવના કેટલી? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?
f:R→R,f(x)=x4 દ્વારા વ્યાખ્યાયિત વિધેચ છે.
View SolutionSuppose that the reliability of a HIV test is specified as follows. Of people having HIV, 90% of the test detect the diséase but 10% go undetected. Of people free of HIV, 99% of the test judged HIV (-ve) but 1% are diagnosed as showing HIV (+ ve). From a large population of which 0.1% have HIV, one person is selected at random, given the HIV test, and the pathologist report him/her as HIV (+ve) What is the probability that the person actually has HIV?
View Solutionमाना HIV परीक्षण की विश्वसनीयता निम्न प्रकार निर्दिष्ट की गई। HIV संक्रमित लोगों में, 90% में परीक्षण द्वारा बीमारी का पता लग जाता है परन्तु 10% का पता नहीं लगता है। HIV मुक्त व्यक्तियों में 99% लोगों में HIV-ive तथा 1% HIV +ve ज्ञात किया जाता है। जनसंख्या आधिक्य में से केवल 0.1% लोगों को HIV है। एक व्यक्ति का यादृच्छया चयन किया जाता है। उसको परीक्षण के पश्चात् पेंथोलोजिस्ट बताता है कि वह HIV +ve है, तो व्यक्ति के वास्तविक रूप से HIV संक्रमित होने की प्रायिकता ज्ञात कीजिये।
View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionવિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View Solution