Complete Solutions to EXERCISE of chapter SAMPLE PAPER 05 of Class 12 book with complete answers and questions

Class 12PHYSICS
ChapterSAMPLE PAPER 05
VIRAJ PUBLICATIONEXERCISE
Number Of Questions61
Academic Year2023-24
  1. કોઈ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત-ડાઈપોલ મૂકવામાં આવે, તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત-ફલક્સ ............... હશે.


    View Solution
  2. a ત્રિજ્યાના વર્યુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા `lambda = lambda_(0) cos theta` છે, તો તેના પરનો કુલ વિદ્યુતભાર ................. હશે.


    View Solution
  3. એક ધાતુની તટસ્થ પ્લેટ પરથી `10^(19)` ઈલેક્ટ્રોન દૂર કરવામાં આવે, તો તેના પર કેટલા કુલંબ વિદ્યુતભાર હશે?


    View Solution
  4. એક વિદ્યુત ડાઈપોલ નિયમિત વિદ્યુતક્ષેત્રને સમાંતરે મૂકી છે, તો નીચેનામાંથી સાચું વિધાન શોધી કાંઢો :


    View Solution
  5. ડાઈપોલથી ઉદ્‌ભવતું વિદ્યુતક્ષેત્ર ........................ ના સમપ્રમાણમાં હોય છે.


    View Solution
  6. `C^(2) N^(-1) m^(-2)` એ ....................... નો એકમ છે.


    View Solution
  7. `4 muF` અને `6 muF` નાં કૅપેસિટરોને શ્રેણીમા જોડીને `100 V` લગાડેલ છે. આ તંત્રમાં સંગ્રહ પામેલી ઊર્જા કેટલી હશે?


    View Solution
  8. તમને n અવરોધો આપેલા છે. દરેક અવરોધનું મૂલ્ય `r Omega` છે. પ્રથમ તેમને શક્ય લઘુતમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ લઘુતમ અને મહત્તમ અવરોધોનો ગુણોત્તર ................... છે.


    View Solution
  9. કિર્ચોફનો બીજા નિયમ ................... ના સંરક્ષણના નિયમ પર આધારિત છે.


    View Solution
  10. એક અવરોધક તારનો અવરોધ `50^(@)` સે તાપમાને `5 Omega` અને `100^(@)` સે તાપમાને `6 Omega` છે, તો `0^(@)` સે તાપમાને તેનો અવરોધ ……………… હશે.


    View Solution
  11. સ્થિર વિદ્યુતમાં કુલંબના નિયમને અનુરૂપ પ્રવાહવિદ્યુતમાં .................. નિયમ અગત્યનો છે.


    View Solution
  12. જો બે પ્રોટોન કિરણાવલીનો એક જ દિશામાં એકબીજાને સમાંતર ગતિ કરતી હોય, તો તેઓ .................. .


    View Solution
  13. બે લાંબા સુરેખ વાહક તારને એકબીજાથી d અંતરે રાખી તેમાંથી સમાન દિશામાં વીજપ્રવાહ `I_(1)` અને `I_(2)` વીજપ્રવાહ પસાર કરતાં તેઓ પરસ્પર F જેટલું બળ લગાડે છે. જો આ બે સુરેખ તારમાંથી કોઈ એક તારમાંનો વીજપ્રવાહ બમણો કરવામાં આવે અને દિશા ઉલટાવવામાં આવે અને તેનું બીજા સુરેખ તારથી અંતર `3d` કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતું પરસ્પર બળ = ……………………


    View Solution
  14. વીજપ્રવાહધારિત વાહક લૂપને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે, તો તેના પર લાગતું ટોર્ક ..................... પર આધારિત નથી.


    View Solution
  15. શૂન્યાવકાશ માટે મેગ્નેટાઈઝેશન ..................... હોય છે.


    View Solution
  16. એક ટૂંકા `(short)` ગજિયા ચુંબકને `0.32 T` ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની સાથે `30^(@)` નો ખૂણો બનાવે તેમ મૂકતાં `0.64 J` ટૉર્ક અનુભવે તો આ ચુંબકની ચુંબકીય ચાકમાત્રા ................. છે.


    View Solution
  17. ગાયરોમૅગ્નેટિક રેશિયોનું મૂલ્ય શું છે?


    View Solution
  18. એક ગૂંચળામાં `0.05 s` માં વિદ્યુતપ્રવાહ સમાન દરથી બદલાઈને `+2 A` થી `-2 A` થાય છે અને `8 V` જેટલું `emf` પ્રેરિત થાય છે, તો આ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ ............. છે.


    View Solution
  19. સમાન લંબાઈના અને એક સરખું આત્મપ્રેરકત્વ ધરાવતા બે સોલેનોઈડ A અને B માં આંટાઓની સંખ્યા અનુક્રમે 100 અને 200 છે, તો તેમના આડછેદની ત્રિજ્યાઓને ગુણોત્તર = …………….


    View Solution
  20. એક વાહક ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર `2 times 10^(-2)` અને વિદ્યુતપ્રવાહનો ફેરફાર `0.01 A` હોય, તો આ ગુંચલાનું આત્મપ્રેરત્વ .................. થાય.


    View Solution
  21. `220 Volt A.C.` સપ્લયા માટે વૉલ્ટેજનું મહત્તમ મૂલ્ય .................. વૉલ્ટ.


    View Solution
  22. માત્ર કૅપેસિટર ધરાવતા `A.C.` પરિપથમાં વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાતફાવત .................... હોય.


    View Solution
  23. આપેલ `L - R` પરિપથમાં સપ્લાયની આવૃત્તિ `(100)/(pi) Hz` હોય, તો પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચે કળાતફાવત ................. થાય.


    View Solution
  24. જો `upsilon_(g) cdot upsilon_(x)` અને `upsilon_(m)` એ અનુક્રમે `gamma-rays`, `X-rays` અને માઈક્રોવેવ્ઝની અવકાશમાં ઝડપ હોય, તો ……………………… .


    View Solution
  25. `[(1)/(mu_(0) epsilon_(0))]` નું પારિમાણિક સૂત્ર .................... છે.


    View Solution
  26. વિકિરણ તીવ્રતીનું પારિમાણિક સૂત્ર .................. છે.


    View Solution
  27. નીચેનામાંથી કયું કારણ હીરાના ચળકાટ માટે જવાબદાર છે?


    View Solution
  28. એક પ્રકાશિત આવૃત્તિ `4 times 10^(14) Hz` અને માધ્યમમાં તરંગલંબાઈ `5 times 10^(-7) m` છે, તો માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક = …………………. .


    View Solution
  29. જ્યારે કાચના પ્રિઝમને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે લઘુત્તમ વિચલનકોણ `30^(@)` થાય છે. જો પ્રિઝમકોણ `60^(@)` હોય, તો કાચના દ્રવ્યનો પ્રવાહીની સાપેક્ષે ક્રાંતિકોણ = ………………… .


    View Solution
  30. લેન્સનો પાવર `+ 5 D` હોય, તો તેની કેન્દ્રલંબાઈ ..................... `cm`.


    View Solution
  31. વિદ્યુતચુંબકીય તરંગોની ધ્રુવીભવન ઘટવા સાબિત કરે છે કે વિદ્યુતચુંબકીય તરંગો ..................... છે.


    View Solution
  32. વ્યતિકરણ રચતા બે તંરગો વચ્ચેનો પથતફાવત `3.5 lambda` હોય, તો ................. વ્યતિકરણ રચાશે.


    View Solution
  33. યંગના પ્રયોગમાં સ્લિટની સામે t જાડાઈની પાતળી પારદર્શક પ્લેટ મૂકવામાં આવે છે, તો શલાકાની પહોળાઈ .................. .


    View Solution
  34. બ્રુસ્ટરના નિયમને રજૂ કરતું સૂત્ર ....................... છે.


    View Solution
  35. `m_(0)` જેટલું સ્થિર દળ ધરાવતા અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલા વેગથી ગતિ કરતા કણ માટે દ-બ્રોગ્લી તરંગલંબાઈ ................. હશે.


    View Solution
  36. એક સપાટી પર `100 sec` માં `10^(12)` ફોટોન આપાત થાય છે. આ ફોટોનની તરંગલંબાઈ `10` A છે. જો આપેલ સપાટીનું ક્ષેત્રફળ `0.001 m^(2)` હોય, તો `1 m^(2)` સપાટી પર એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા ...................... .


    View Solution
  37. ડેવિસન-ગર્મરના પ્રયોગ પરથી સાબિત થાય છે કે .....................


    View Solution
  38. લાક્ષણિક `X-ray` ની આવૃત્તિ ટાર્ગેટનો ............... ગુણધર્મ ધરાવે છે.


    View Solution
  39. `X-ray` વર્ણપટમાં `lambda_(min)`નું સૂત્ર કયું છે?


    View Solution
  40. ઇલેક્ટ્રોનની તેની ધરાસ્થિતિમાં ..................... ઊર્જા ધરાવે છે.


    View Solution
  41. મોઝેલેઓ દર્શાવ્યું કે આવર્તકોષ્ટકમાં તત્ત્વનું સ્થાન તેના ............................ પરથી નક્કી કરવું જોઈએ.


    View Solution
  42. `beta-ઉત્સર્જનમાં` ઉત્સર્જાતો ઇલેક્ટ્રોન ....................... માંથી ઉદ્‌ભવે છે.


    View Solution
  43. એક રેડિયો-ઍક્ટિવ તત્ત્વનો અર્ધઆયુ `800` વર્ષ છે, તો `6400` વર્ષ પછી કેટલું દ્રવ્ય બાકી રહેશે?


    View Solution
  44. અર્ધવાહકો ................ તાપમાને સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે.


    View Solution
  45. બુલિયન સમીકરણ `Y = bar (A cdot B)` થી રજુ કરી શકાતા ગેટનું નામ ..............


    View Solution
  46. ઓરડાના તાપમાન અંતર્ગત અર્ધવાહકમાં રહેલા મુક્ત ઈલેક્ટ્રોન અને હોલની સંખ્યા-ઘનતા અનુક્રમે `n_(e)` અને `n_(h)` હોય, તો ....................


    View Solution
  47. કેપેસીટર સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર લખી તે પરથી ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવો.


    View Solution
  48. મેગ્નેટાઈઝેશનને વ્યાખ્યાયિત કરી તેના એકમ અને પરિમાણ જણાવો.


    View Solution
  49. ચુંબકીય ફ્લક્સ સમજાવો.


    View Solution
  50. `220 V`, `- 50 Hz` ના `ac` સ્ત્રોત સાથે `44 mH` ઇન્ડક્ટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું `rms` મૂલ્ય શોધો.


    View Solution
  51. રેડિયો એક્ટીવીટીના બે એકમો જણાવી વ્યાખ્યા આપો.


    View Solution
  52. `2.8 eV` ની બૅન્ડ ગૅપ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી `p - n` ફોટો ડાયોડ બનાવેલ છે. શું તે `6000 nm` ની તરંગલંબાઈની પરખ `(Detect)` કરી શકશે?


    View Solution
  53. ગોળાના કેન્દ્રમાં રહેલા બિંદુવત્ વિદ્યુતભાર માટે ગૉસનો નિયમ મેળવો.


    View Solution
  54. `10 cm` ની બાજુવાળા નિયમિત ષટ્‌કોણ દરેક શિરોબિંદુએ `5 muC` વિદ્યુતબાર છે. ષટ્‌કોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો.


    View Solution
  55. દર્શાવો કે `LC` પરિપથના મુક્ત દોલનમાં કૅપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઊર્જાઓનો સરવાળો અચળ હોય છે.


    View Solution
  56. બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાનું યંગના પ્રયોગમાં અંતરનું સૂત્ર મેળવો.


    View Solution
  57. સિઝિયમ ધાતુનું કાર્ય વિધેય `2.14 eV` છે. જ્યારે `6 times 10^(14) Hz` નો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય, ત્યારે ઇલેટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે.
    (a) ઉતસર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા
    (b) સ્ટૉપિંગ પોટેન્શિયલ


    View Solution
  58. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા `5.3 times 10^(-11) m` છે. `n = 2` અને `n = 3` કક્ષાઓની ત્રિજ્યાઓ કેટલી હશે?


    View Solution
  59. (a) `1.5 A` પ્રવાહનું વહન કરતા અને `1.0 times 10^(-7) m^(2)` જેટલાં આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોનો માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એવું ધારો કે દરેક કૉપરનો પરમાણુ `(Atom)` લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા `9.0 times 10^(3) kg//m^(3)` અને તેનો પરમાણુ દળાંક `63.5 u` છે. (b) ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને (i) સામાન્ય તાપમાને કૉપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ, (ii) સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે, તે વિદ્યુતક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો.


    View Solution
  60. પાસપાસે વિંટાળેલા 10 આંટાવાળું `10 cm` ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું `3.2 A` વિદ્યુતપ્રવાહ ધરાવે છે.
    (a) આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું (ચુંબકીય) ક્ષેત્ર હશે? (b) ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ (ચાકમાત્રા) કેટલી હશે? ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. `2 T` જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્ર એવી રીતે પ્રવર્તે (રહેલું) છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં (એક રેખસ્થ) હોય. ચુંબકીયક્ષેત્રિની અસર હેઠળ આ ગૂંચળું `90^(@)` કોણ જેટલું ભ્રમણ કરે છે.
    (c) ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટૉર્કના મૂલ્યો કેટલા હશે?
    (d) જ્યારે ગૂંચળું `90^(@)` કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? ગૂંચળાની જડત્વની ચાકમાત્રા `0.1 kg m^(2)` છે.


    View Solution
  61. યંગના બે-સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે `650 nm` અને `520 nm` બે તરંગલંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણપૂંજનો ઉપયોગ કરવામાં આવે છે
    (a) `650 nm` તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો.
    (b) બંને તરંગલંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિક્તમથી ઓછામાં ઓછું અંતર શોધો.


    View Solution

EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 05 of VIRAJ PUBLICATION of Class 12

All Exercises from VIRAJ PUBLICATION Class 12 PHYSICS SAMPLE PAPER 05