Class 12 | PHYSICS |
Chapter | SAMPLE PAPER 12 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 68 |
Academic Year | 2023-24 |
`+ 1 mu C` અને `-5 mu C` ના બે વિદ્યુભારો પર લાગતાં બળનો ગુણોત્તર કેટલો છે?
વિદ્યુત-ડાઇપોલના કેન્દ્રથી અક્ષ પર r અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો અંતર r સાથેનો સંબંધ ................. થશે. `(r gt gt 2a)`
એક બિંદુવત્ વિદ્યુતભારને કારણે તેનાથી `30 cm` દૂર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા `2 N//C` મળે છે, તો આ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે?
a ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા `lambda = lambda_(0) cos^(2) theta` છે, તો તેના (પરિઘ) પર રહેલ કુલ વિદ્યુતભાર ............. હશે.
`C_(1)` અને `C_(2)` કૅપેસિટન્સના બે કૅપેસિટરો સમાંતરમાં જોડવામાં આવે છે. હવે આ જોડાણને Q વિદ્યુતભાર આપવામાં આવે છે. આ વિદ્યુતભાર બે વચ્ચે વહેંચાય છે. આથી `C_(1)` અને `C_(2)` પરના વિદ્યુતભારનો ગુણોત્તર ......... થાય.
સમાંતર પ્લેટવાળા કૅપેસિટરની ક્ષમતા C છે. જો બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો નવી ક્ષમતા ............... થશે.
પૃથ્વીનો એક ધાતુનો ગોળો ગણી લેતાં તેનું કૅપેસિટન્સ લગભગ .................... `mu F` થાય.
વાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટવેગ ................ હોય છે.
`M^(-1)L^(0)T^(2)A^(1)` એ .................. નું પારિમાણિક સૂત્ર છે.
તાંબાના તારનો આડછેદ A એ `2 mm` લંબાઈની બાજુવાળો ચોરસ છે. તે `8 A` પ્રવાહ ખેંચે છે. તાંબામાં મુક્ત ઇલેક્ટ્રોન ઘનતા ` 8 times 10^(28) m^(-3)` છે, તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટવેગ .............. છે.
આકૃત્તિમાં દર્શાવેલ બિંદુ P પાસે વિદ્યુતપ્રવાહઘનતા ............ .
આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ A અને B વચ્ચે અસરકારક અવરોધ શોધો.
વિદ્યુતપ્રવાહધારિત તારથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે ................ નો ઉપયોગ થાય છે.
સાઇક્ટોટ્રૉન ઉપયોગ ...................... ને પ્રવેગિત કરવા માટે થાય છે.
`4 cm` ત્રિજ્યા અને 20 આંટાવાળા એક ગૂંચળામાંથી `3 A` વીજપ્રવાહ પસાર થાય છે. જો તેને `0.5 Wb//m^(2)` જેટલી તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે, તો તેની ચુંબકીય ચાકમાત્રા = ……………………… .
ચુંબકીય ધ્રુવમાનનો એકમ ...................... છે.
નીચેનામાંથી કઈ વિદ્યુતપ્રવાહધારિત રચના ગજિયા ચુંબકની જેમ વર્તે છે?
પેરામૅગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ આપો.
પૂર્વ-પશ્ચિમ દિશામાં રાખેલ `10 m` લંબાઈનો તાર `0.3 times 10^(-4) Wb m^(-2)` તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે `5 m//s`ના વેગથી મુક્ત પતન કરે છે. તારના બે છેડા વચ્ચે પ્રેરિત થતું `emf` = …………………….
`ohm - s` કઈ ભૌતિકરાશિનો એકમ છે?
એક કોઇલમાંથી વહેતો પ્રવાહ `1 m s` માં `3 A` થી ઘટીને `2 A` થતાં પ્રેરિત વિદ્યુતચાલક બળ `5 V` હોય, તો તેનું આત્મપ્રેરકત્વ કેટલું થાય?
એક `A.C.` પરિપથમાં પ્રવાહનું `rms` મૂલ્ય `10 A` છે, તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય .................... A હશે.
વિદ્યુતશાસ્ત્રમાં દળને સમતુલ્ય ભૌતિકરાશિ ............... છે.
એક `A.C.` પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 100 વખત શૂન્ય થાય છે, તો `A.C.` પ્રવાહની આવૃત્તિ .............. `Hz` થાય.
ફેઝરની રીત ................. માટે ઉપયોગી છે.
સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર `230 V` અને `I A` ના લોડ પ્રવાહની લાઇન પર કાર્ય કરે છે પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આંટાનો ગુણોત્તર `1 : 25` છે, તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો વિદ્યુતપ્રવાહ .............. છે.
વિકિરણ તીવ્રતાનો એકમ ................. છે.
સૂર્ય પરથી આવતા પ્રકાશમાં વિદ્યુતક્ષેત્રનું `rms` મૂલ્ય `720 N C^(-1)` છે. વિદ્યુતચુંબકીય તંરગોની સરેરાશ ઊર્જાઘનતા = ……………….. `J m^(-3)`
ખોરાકને ગરમ કરવા ................ તરંગોનો ઉપયોગ થઈ શકે.
n વક્રીભવનાંક અને t જેટલી જાડાઈ ધરાવતા એક કાચના સ્લેબમાંથી પ્રકાશ પસાર થાય છે. જો c એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ હોય, તો કાચના સ્લેબમાંથી પસાર થતા પ્રકાશને લાગતો સમય = ……… .
40 સેમી કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સના સંપર્કમાં 25 સેમી કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સને રાખવામાં આવેલ છે, તો સંયોજનનો પાવર= ………………. .
પ્રકાશનું એક કિરણ `theta` આપાતકોણ પ્રિઝમની એક સપાટી પર આપાત થી બીજી સપાટી પરથી લંબારૂપે બહાર નીકળે છે. જો પ્રિઝમકોણ `5^(@)` હોય અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક `1.5` હોય, તો આપાતકોણ .................
પ્રિઝમની વિભેદનશક્તિ કોના પર આધારિત છે?
વ્યતિકરણ રચતા બે તરંગો વચ્ચે કળાનો તફાવત `13 pi` હોય, તો સંપાતબિંદુ પાસે ..................... વ્યતિકરણ રચાય.
યંગના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર `0.1 mm` તથા સ્લિટથી પડદાનું અંતર 1 મીટર છે. જો `lambda = 5000 A હોય, તો શલાકાની પહોળાઈ ................ થશે.
જે પ્રકાશમાં `vec E` સદિશો પરસ્પર સમાંતર અને સમતલસ્થ હોય તેવા પ્રકાશને ................ કહે છે.
`I_(0)` તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ પોલેરોઈડ પર આપાત થાય છે, ત્યારે તેમાંથી પસાર ન થઈ શકે તેવા પ્રકાશની તીવ્રતા = …………..
એક કણના સ્થાનની અનિશ્ચિતતા તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જેટલી છે, તો તેના વેગમાનની અનિશ્ચિતતા ................... હશે.
`alpha-`કણોને V જેટલા `p.d.` થી પ્રવેગતિકરતાં તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈ .............. A છે. (alpha-કણનું દળ 6.4 * 10^(-27) kg. alpha-કણનો વિદ્યુતભાર 3.2 * 10^(-19)C)
એક રેડિયો ટ્રાન્સમીટર `880 kHz` આવૃત્તિ પર ટ્રાન્સમિટ કરે છે અને તેના દ્વારા `10 kW` પાવર ખર્ચાય છે, તો તેમાંથી દર સેંકડે ઉત્સર્જાતા ફોટોન્સની સંખ્યા = ………………….
`Na` પરમાણુના `n = 4` કક્ષામાં રહેલા ઇલેલ્ટ્રૉનનું કોણીય વેગમાન = ……………… `J s`.
પ્રથમ કક્ષા અને બીજી કક્ષામાંના ઇલેક્ટ્રોનની ત્રિજ્યાઓનો ગુણોત્તર ................ છે.
જો
એ સ્થાયી ન્યુક્લિયસ હોય, તો
`A1` ન્યુક્લિયસમાંથી શાનું ઉત્સર્જન થઈ શકે?
હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની બંધન ઊર્જા ................... `eV` છે.
ડ્યુટેરોન ન્યુક્લિયસની બંધન-ઊર્જા `2.24 MeV` છે, તો તેની ન્યુક્લિયોન દીઠ બંધન-ઊર્જા .................. `MeV`.
રેડિયો-ઍક્ટિવિટી એ નીચેના પૈકી કેવા પ્રકારની ઘટના છે?
કઈ અર્ધવાહક રચનાને કાર્યરત કરવા કોઈ પણ બાયસ વૉલ્ટેજની જરૂર પડતી નથી?
અહીં દર્શાવેલ `NAND` ગેટનું સંયોજન ........... ને સમતુલ્ય છે.
`p-` પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર વાહકો .......... છે.
`P - N` જંક્શનને સમાંતર `0.5 V` નું પોટૅન્શિયલ બેરિયર અસ્તિત્વ ધરાવે છે. જો ડેપ્લેશન સ્તરની પહોળાઈ `5.0 times 10^(-7) m` હોય, તો વિદ્યુતક્ષેત્ર …………………….. `V//m` થાય.
વિદ્યુભારિત સુવાહકની સપાટી પર વિદ્યુતક્ષેત્રનું સૂત્ર મેળવો.
વિદ્યુત અને ચુંબકીયક્ષેત્રોમાં ગતિ કરતા વિદ્યુતભાર માટે વેગ પસંદગીકાર સમજાવો.
ફેરોમેગ્નેટિક પદાર્થો માટે મૅગ્નેટિક હિસ્ટરીસિસ લૂપ `B to H` નો આલેખ દોરીને રિટેન્ટિવીટી અને કોઅસિવીટી વ્યાખ્યાયિત કરો.
આત્મપ્રેરણ સમજાવો.
અથવા
ફેરેડેના વિદ્યુતચુંબકીય પ્રેરણ અંગેના બે ગૂંચળાઓની સાપેક્ષ ગતિના પ્રયોગનું વર્ણન કરો.
`200 V` `50 Hz ac` સપ્લાય સાથે `100 Omega` અવરોધ જોડેલ છે.
(a) પરિપથમાં પ્રવાહનું `rms` મૂલ્ય શું હશે?
(b) એક પર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ (ચોખ્ખો-Net) પાવર કેટલો હશે?
શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુતચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર `B_(0) = 510 nT` છે. તરંગનો ભાગ હોય તેવા વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે?
વક્રીકારક પ્રકારના ટેલિસ્કોપ કરતાં પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપના ફાયદાઓ જણાવો.
એક પરમાણુદળાંક `A = 240` અને ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા `7.6 MeV` વાળા ન્યુક્લિયસનું પરમાણુદળાંક `A = 120` અને ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા `8.5 MeV` માં વિભાજન થાય તો આ પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા શોધો.
`2.4 m`નો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા `80.0 mu C//m^(2)` છે.
(a) ગોળા પરનો વિદ્યુતભાર શોધો.
(b) ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલવિદ્યુત ફલક્સ કેટલું હશે?
દરેક `9 PF` કૅપેસિટન્સ ધરાવતા ત્રણ કૅપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે.
(a) સંયોજનનું કુલ કૅપેસિટન્સ કેટલું હશે?
(b) આ સંયોજનને `120 V` ના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કૅપેસિટરને સમાંતર સ્થિતિમાન તફાવત કેટલો હશે?
`4 cm` અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી `8.0 A` અને `5.0 A` વિદ્યુતપ્રવાહો એક જ (સમાન) દિશામાં વહે છે. તાર A ના `10 cm` લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો.
બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાનું યંગના પ્રયોગમાં અંતરનું સૂત્ર મેળવો.
સિઝિયમનું કાર્યવિધેય `2.14 eV` છે.
(a) સિઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો અને
(b) જો `0.60 V` ના સ્ટૉપિંગ પોટૅન્શિયલ દ્વારા ફોટોઇલેક્ટ્રોન પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગલંબાઈ શોધો.
`p-`પ્રકારનના અર્ધવાહક પર ટૂંકનોંધ લખો.
પોટૅન્શિયોમીટરની મદદતી બે વિદ્યુતકોષોના `emf` ની સરખામણી માટેની રીતે પરિપથ દોરી સમજાવો.
`2.0 cm` કેન્દ્રલંબાઈનો ઑબ્જેક્ટિવ અને `6.25 cm` કેન્દ્રલંબાઈના આઈપીસ ધરાવતાં સંયુક્ત માઇક્રોસ્કોપમાં તે બે લેન્સ વચ્ચેનું અંતર `15 cm` છે. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ (a) નજીકબિંદુ અંતરે `(25 cm)` અને (b) અનંત અંતરે મળે? બંને કિસ્સામાં માઇક્રોસ્કોપની મોટવશક્તિ શોધો.
એવું ધારો કે તારમાંથી 6000 A તરંગલંબાઈનો પ્રકાશ આવે છે. જેનાં ઑબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ હોય તેવા ટેલિસ્કોપ માટે વિભેદનની સીમાં શું હશે?
પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઈડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રનમાં છૂટા પાડવા માટે `13.6 eV` ઊર્જાની જરૂર છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો.
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 12 of VIRAJ PUBLICATION of Class 12