Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter પ્રવાહ વિદ્યુત (CURRENT ELECTRICITY) of Class 12 book with complete answers and questions

Class 12PHYSICS
Chapterપ્રવાહ વિદ્યુત (CURRENT ELECTRICITY)
VIRAJ PUBLICATIONExample
Number Of Questions59
Academic Year2023-24
  1. `9 xx 10^3 kg/m^3` ઘનતા તથા `10^-7 m^2` જેટલા આડછેદના ક્ષેત્રફળવાળા `1.5 A` જેટલા વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાંબાના તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સરેરાશ ડ્રીફટ ઝડપ શોધો. તાંબાના દરેક પરમાણનું દળ `63.5 u` છે તથા તેની પાસે એક મુક્ત ઈલેક્ટ્રોન છે.


    04:57
    View Solution
  2. ઉપરોક્ત ડ્રિફટ ઝડપની સરખામણી સામાન્ય તાપમાને તાંબાના પરમાણુઓની સરેરાશ ઉષ્મીય ઝડપ સાથે સરખામણી કરો.


    03:07
    View Solution
  3. ઉપરોક્ત ડ્રિફટ ઝડપની સરખામણી ધાતુમાં વિદ્યુતક્ષેત્રનાપ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો.


    02:04
    View Solution
  4. ઉપરોક્ત દાખલા પ્રમાણે વાહકતારમાં ઈલેક્ટ્રોનની ડ્રિફટ ઝડપ ખૂબ જ નાની હોવા છતાં વિદ્યુત પરિપથ બંધ કરતાંની સાથે જ શા માટે વિદ્યુતપ્રવાહનું વહન થવા લાગે છે ?


    01:50
    View Solution
  5. વાહક તારમાં વિદ્યુતક્ષેત્ર પ્રસ્થાપિત કરવાથી દરેક મુક્ત ઈલેક્ટ્રોન, તેના પર ક્ષેત્ર વડે લાગતા બળને કારણે પ્રવેગિત થતો હોવા છતાં વાહક તારમાં આપણને સરેરાશ રીતે સ્થાયી પ્રવાહ કેમ મળે છે ?


    02:19
    View Solution
  6. જો વાહકતારમાં ઈલેક્ટ્રોનની ડ્રિફટ ઝડપ ખૂબ જ નાની હોય તથા તેનો વિદ્યુતભાર પણ અતિ સૂક્ષ્મ હોય તો પછી આપણને વાહકતારમાં મોટા મૂલ્યના વિદ્યુતપ્રવાહો કઈ રીતે મળે છે ?


    01:59
    View Solution
  7. વાહકમાં મુક્ત ઈલેક્ટ્રોન્સ, ડ્રિફટ ગતિ કરીને નીચા વિદ્યુતસ્થિતિમાનથી ઊંચા વિદ્યુતસ્થિતિમાનવાળા ભાગ તરફ જાય છે ત્યારે શું બધા જ મુક્ત ઇલેક્ટ્રોન્સ, એક જ દિશામાં ગતિ કરે છે ?


    02:18
    View Solution
  8. વાહકમાં વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં તથા હાજરીમાં, ઘન આયનો સાથેની મુક્ત ઈલેક્ટ્રોનની ક્રમિક અથડામણો વચ્ચે તેના ગતિમાર્ગો શું સુરેખ હોય છે ?


    01:20
    View Solution
  9. એક ઇલેક્ટ્રીક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને `(27.0^(@) C)` તેનો અવરોધ `75.3 Omega` જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને `230 V` ના ઉદ્‌ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મુલ્ય `2.68 A` જેટલું સ્થાયી બને છે, તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરના સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક `(Temperature Coefficient of Resistivity)` નું મૂલ્ય `1.70 times 10^(-4)^(@) C^(-1)` છે.


    05:13
    View Solution
  10. પ્લેટનમ અવરોધ ધરાવતા થરમોમિટરમાં રહેલા પ્લૅટિનમ તારનો અવરોધ બરફના તાપમાને `5 Omega` અને વરાળના તાપમાને તે `5.23 Omega` છે. જ્યારે થરમૉમિટરને `(Hot Bath)` માં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્લૅટિનમ તારનો અવરોધ `5.795 Omega` મળે છે, તો નું તાપમાન ગણો.


    03:24
    View Solution
  11. નીચેની આકૃતિમાં (a) બિંદુઓ A અને D વચ્ચે નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો.


    02:06
    View Solution
  12. નીચેની આકૃતિમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ શોધો.


    06:15
    View Solution
  13. નીચેની આકૃતિમાં વિદ્યુતસ્થિતિમાનના તફાવતો `V_AB, V_BC, V_CD` શોધો.


    05:57
    View Solution
  14. નીચેની આકૃતિમાં `1 ohm` અવરોધ ધરાવતા એક ડઝન (નંગ 12) એકસરખા સુરેખ તાર જોડીને બનાવેલા સમઘન આકારના નેટવર્ક માટે તેના વિકર્ણના બે છેડાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો .


    03:39
    View Solution
  15. નીચેની આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતા પ્રવાહોના મુલ્યો શોધો. અવરોધોના મૂલ્યો અને બેટરીના વિદ્યુતચાલકબળના મૂલ્યો આકૃતિમાં દર્શાવેલા છે, તે પ્રમાણે લો.


    09:18
    View Solution
  16. નીચેની આકૃતિમાં દર્શાવેલા (અસંતુલિત) વ્હીસ્ટન બ્રીજ માટે તેના એક વિકર્ણમાં જોડેલા `15 omega` અવરોધવાળા ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ શોધો. અત્રે `R_1 = 100 omega`, `R_2 = 10 omega`, `R_3 = 60 omega`, `R_4 = 5 omega`.


    08:38
    View Solution
  17. નીચેની આકૃતિમાં દર્શાવેલા મીટર-બ્રીજમાં તટસ્થ બિંદુ (અથવા સમતોલ બિંદુ અથવા શિથિલ બિંદુ), તારના ઘન છેડા A થી `33.7 cm` અંતરે મળે છે. હવે જો S ને સમાંતર `12 omega` નો અવરોધ જોડવામાં આવે તો આ અંતર `51.9 cm` આગળ મળે છે તો R અને S ના મૂલ્યો શોધો.


    04:50
    View Solution
  18. આકૃતિમાં દર્શાવેલા `R_0` અવરોધ ધરાવતા પોટેન્શિયોમીટર તારના બે છેડાઓ વચ્ચે V જેટલો વોલ્ટેજ લગાડેલ છે. હવે જોકીને (ચલિત છેડાને) તારની મધ્યમાં સંપર્કમાં રાખેલ હોય ત્યારે ગૌણ પરિપથમાંના અવરોધ R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર `V, R_0 અને R ના પદમાં મેળવો.


    07:07
    View Solution
  19. `12 V emf` અને `0.4 omega` આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક કોષમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેચી શકાય ?


    00:59
    View Solution
  20. `10 V emf` અને `3 omega` આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીને એક અવરોધ સાથે જોડતા તેમાંથી `0.5 A` પ્રવાહ વહે છે. તો આ અવરોધનું મૂલ્ય શોધો. આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ પણ શોધો.


    02:15
    View Solution
  21. `1 omega`, `2 omega` અને `3 omega` ના અવરોધોને શ્રેણીમાં જોડતા આ શ્રેણી જોડાણનો સમતુલ્ય (અથવા અસરકારક અથવા પરિણામી) અવરોધ કેટલો થાય ?


    00:54
    View Solution
  22. આ જોડાણને `12 V emf` અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડતાં દરેક અવરોધના બે છેડાઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.


    02:35
    View Solution
  23. `2 omega`, `4 omega` અને `5 omega` અવરોધોને સમાંતરમાં જોડતા આ જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થશે ?


    01:33
    View Solution
  24. આ જોડાણ સાથે `20 V emf` અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી જોડતા દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તથા બેટરીમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ શોધો.


    02:36
    View Solution
  25. એક પ્રયોગમાં `15 m` લંબાઈ અને `6 xx 10^-7 m^2` આડછેદના ક્ષેત્રફળવાળા એક તારમાંથી ખૂબ જ નાનો વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેનો અવરોધ `5 ohm` જેટલો માલૂમ પડે છે તો પ્રયોગના તાપમાને તારના દ્રવ્યની વિદ્યુતીય અવરોધકતા શોધો.


    01:49
    View Solution
  26. એક ચાંદીના તારનો `27.5^(@)C ` તાપમાને અવરોધ `2.1 Omega` અને `100^(@)C` તાપમાને અવરોધ `2.7 Omega` છે. ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો.


    02:17
    View Solution
  27. નિક્રોમના બનેલા એક હીટરને `230 V` સાથે જોડતા પ્રારંભમાં તેમાંથી `3.2 A` જેટલો પ્રવાહ પસાર થાય છે. અલ્પ સમય બાદ તેમાંથી `2.8 A` જેટલો સ્થાયી પ્રવાહ વહે ત્યારે તેનું તાપમાન શોધો. ઓરડાનું તાપમાન `27^circ C` લો. નિક્રોમ માટે અવરોધનો તાપમાન ગુણાંક `1.7 xx 10^-4 (circ C)^-1` લો.


    05:18
    View Solution
  28. આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતા વિદ્યુતપ્રવાહો શોધો. અવરોધોના મૂલ્યો અને બેટરીનું વિદ્યુતચાલક બળ તેમના સંકેતોની બાજુમાં દર્શાવેલા છે.


    11:06
    View Solution
  29. આકૃતિમાં દર્શાવેલા મીટરબ્રીજમાં ડાબી બાજુની ગેપમાં અજ્ઞાત અવરોધ X અને જમણી બાજુની ગેપમાં Y નું મૂલ્ય `12.5 ohm` હોય ત્યારે તટસ્થ બિંદુ તારના ઘન છેડાથી `39.5 cm` અંતરે મળતું હોય તો X નું મૂલ્ય શોધો.


    02:18
    View Solution
  30. વ્હીસ્ટન બ્રીજની સંતુલિત સ્થિતિમાં ગેલ્વેનોમીટર અને બેટરીની અદલાબદલી કરવામાં આવે તો શું ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે ?


    00:52
    View Solution
  31. `8 V emf` અને `0.5 omega` આંતરિક અવરોધ ધરાવતા એક સંગ્રાહક કોષનું ચાર્જીગ(વિદ્યુતભારણ) `120 V` ના ડી.સી. સપ્લાય વડે `15.5 omega` ના અવરોધ મારફતે કરવામાં આવે ત્યારે સંગ્રાહક કોષનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો બનશે ? આ રીતે ચાર્જીગ કરતી વખતે શ્રેણીમાં અવરોધ શા માટે જોડવામાં આવે છે ?


    03:33
    View Solution
  32. `1.25 V` ના એક વિ.ચા.બ. ને સમતોલવા માટે એક પોટેન્શિયોમીટરના તારની `35 cm` લંબાઈની જરૂર પડે છે. તો આ જ પોટેન્શિયોમીટર વડે એક અજ્ઞાત વિદ્યુતકોષનું વિ.ચા.બ. તારની `63 cm` લંબાઈ વડે સમતોલ પામે છે તો આ અજ્ઞાત કોષનું વિ.ચા.બ. કેટલું હશે ?


    01:48
    View Solution
  33. ઉદાહરણ 1(IN-1) માં ધ્યાનમાં લીધેલા તાર માટે મુક્ત ઈલેક્ટ્રોન સંખ્યા ઘનતા `8.5 xx 10^28 m^-3` હોય, લંબાઈ 3 m હોય, આડછેદનું ક્ષેત્રફળ `2 xx 10^-6 m^2` હોય તથા તેમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ 3 A હોય તો મુક્ત ઈલેક્ટ્રોનને તારના એક છેડાથી બીજા છેડે ડ્રિફટ ગતિ કરીને જવા માટે કેટલો સમય લાગશે ?


    03:26
    View Solution
  34. પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા `10^-9 Cm^-2` છે. વાતાવરણની ટોચ અને સપાટી વચ્ચેના 400 kV જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતને કારણે સમગ્ર પૃથ્વીની સપાટી તરફ કુલ 1800 A નો વિદ્યુતપ્રવાહ રચાય છે.જો આવા પ્રવાહને કારણે પૃથ્વીની સપાટી વિદ્યુત તટસ્થ બને છે એવી કલ્પના કરીએ તો આશરે કેટલા સમયમાં પૃથ્વીની સમગ્ર સપાટી તટસ્થ બની જશે ? (પૃથ્વીની ત્રિજ્યા `6.37 xx 10^6 m` છે.)


    02:32
    View Solution
  35. `2V emf` અને `0.015 omega` જેટલા આંતરિક અવરોધવાળા છ લેડ સંગ્રાહક કોષોને (સહાયક) સ્થિતિમાં શ્રેણીમાં જોડી તેની સાથે `8.5 omega` નો અવરોધ જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે તો તેમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ તથા તેના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ શોધો.


    03:03
    View Solution
  36. અન્ય એક ગૌણ કોષના લાંબા વપરાશને કારણે તેનું વિ.ચા.બ.`1.9 V` તથા તેનો આંતરિક અવરોધ `380 omega` બન્યો હોય તો આ સ્થિતિમાં તેમાંથી વધુમાં વધુ કેટલો વિદ્યુતપ્રવાહ ખેંચી શકાય ? શું આ પ્રવાહ વડે મોટરકારનાં એન્જિનને ચાલુ કરી શકાય ?


    01:45
    View Solution
  37. સમાન લંબાઈ સમાન અવરોધો ધરાવતા ઍલ્યુમિનિયમ (Al) અને તાંબા (Cu) ના બે તાર પૈકી કયો તાર હલકો હશે ? તે પરથી overhead power cable (માથા પરથી પસાર થતા વીજ દોરડાઓ) તરીકે શા માટે ઍલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે તેનું કારણ જણાવો. આ બે તારની અવરોધકતાઓ અનુક્રમે `2.63 xx 10^-8 omega m` તથા `1.72 xx 10^-8 omega m` તથા તેમની સાપેક્ષ ઘનતાઓ અનુક્રમે `2.7` અને `8.9` છે.


    02:42
    View Solution
  38. અવલોકન કોઠો :
    મેગેનીન નામની મિશ્ર ધાતુના તારના બે છેડાઓ વચ્ચે લગાડેલા વોલ્ટેજ (V) અને તેમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ (I) ના ઉપરના કોષ્ટકમાં દર્શાવેલા અવલોકનો પરથી તમે શું તારણ કાઢશો ?


    02:53
    View Solution
  39. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો : અસમાન આડછેદ ધરાવતા ધાતુના એક તારમાંથી સ્થાયી પ્રવાહ વહેતો હોય ત્યારે વિદ્યુતપ્રવાહ, વિદ્યુતપ્રવાહ ઘનતા, વિદ્યુતક્ષેત્ર અને ડ્રિફટ ઝડપ પૈકી કઈ રાશિ / રાશિઓ અચળ રહેશે ?


    01:05
    View Solution
  40. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો : શું ઓહ્યોનો નિયમ, બધા જ વિદ્યુતવાહકો માટે સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય છે ? જો ના તો એવા વાહક તત્વોના ઉદાહરણો આપો જેમાં ઓહ્યના નિયમનું પાલન થતું ન હોય.


    01:26
    View Solution
  41. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો : નીચા વોલ્ટેજ સપ્લાયમાંથી મોટો વિદ્યુતપ્રવાહ ખેંચી શકાય તે માટે તેનો આંતરિક અવરોધ ખૂબ જ નીચો હોવો જોઈએ. શા માટે ?


    01:38
    View Solution
  42. High Tension સપ્લાય (ખૂબ જ ઊંચા વિદ્યુત દબાણવાળો સપ્લાય) (દા.ત. `6 kV` નો સપ્લાય) નો આંતરિક અવરોધ ખૂબ જ ઊંચો હોવો જોઈએ. શા માટે ?


    02:14
    View Solution
  43. નીચેના ચાર વિધાનોમાં સાચો વિકલ્પ પસંદ કરો :


    02:11
    View Solution
  44. તમને n અવરોધો આપેલા છે. દરેક અવરોધનું મૂલ્ય `r Omega` છે. પ્રથમ તેમને શક્ય લઘુતમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ લઘુતમ અને મહત્તમ અવરોધોનો ગુણોત્તર ................... છે.


    03:09
    View Solution
  45. તમને n અવરોધો આપેલા છે. દરેક અવરોધનું મૂલ્ય `r Omega` છે. પ્રથમ તેમને શક્ય લઘુતમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ લઘુતમ અને મહત્તમ અવરોધોનો ગુણોત્તર ................... છે.


    03:09
    View Solution
  46. `1 omega`, `2 omega` અને `3 omega` મૂલ્યના ત્રણ અવરોધકોને કેવી રીતે જોડવાથી સમતુલ્ય અવરોધ `11/3 omega` મેળવી શકાય ?


    01:39
    View Solution
  47. `1 omega`, `2 omega` અને `3 omega` મૂલ્યના ત્રણ અવરોધકોને કેવી રીતે જોડવાથી સમતુલ્ય અવરોધ `11/5 omega` મેળવી શકાય ?


    01:47
    View Solution
  48. `1 omega`, `2 omega` અને `3 omega` મૂલ્યના ત્રણ અવરોધકોને કેવી રીતે જોડવાથી સમતુલ્ય અવરોધ `6 omega` મેળવી શકાય ?


    01:05
    View Solution
  49. `1 omega`, `2 omega` અને `3 omega` મૂલ્યના ત્રણ અવરોધકોને કેવી રીતે જોડવાથી સમતુલ્ય અવરોધ `6/11 omega` મેળવી શકાય ?


    00:50
    View Solution
  50. નીચેના બે નેટવર્કમાં છેડાઓ વચ્ચેના સમતુલ્ય અવરોધો શોધો.


    02:26
    View Solution
  51. `1 omega` ના અનંત સંખ્યાના અવરોધોને નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત લંબાઈ સુધી સંમિતિપૂર્વક જોડીને તેના એક છેડે બિંદુઓ P અને Q ની વચ્ચે `12 V emf` અને `0.5 omega` આંતરિક અવરોધ ધરાવતી બેટરીને જોડતા તેમાંથી કેટલો પ્રવાહ મળશે તે શોધો.


    06:49
    View Solution
  52. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોટેન્શિયોમીટરમાં અવરોધક તાર AB સાથે `2 V emf` અને `0.4 omega` જેટલો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ, મુખ્ય પરિપથમાં જોડેલો છે. ગૌણ પરિપથમાં જોડેલા `1.02 V emf` ધરાવતા પ્રમાણભૂત વિદ્યુતકોષને પોટેન્શિયોમીટરના તારની `67.3 cm` લંબાઈ વડે સમતોલી શકાય છે. જોકી (સરકતી કળ) અને તારનું સંપર્ક બિંદુ, તટસ્થબિંદુથી દૂર હોય ત્યારે પ્રમાણભૂત વિદ્યુતકોષ સાથે જોડેલા ગેલ્વેનોમીટરમાંથી ખૂબ નાનો પ્રવાહ વહે (જેથી કરીને તેને નુકશાન ન થાય) તે માટે તેની સાથે શ્રેણીમાં `600 k omega` જેટલો ખૂબ મોટો અવરોધ જોડવામાં આવે છે, જેને તટસ્થબિંદુની નજીક, (તેને સમાંતર જોડેલી કળને બંધ કરીને) short circuit કરવામાં આવે છે (એટલે કે શૂન્ય અવરોધવાળા માર્ગે વિદ્યુતપ્રવાહને વાળી દેવામાં આવે છે.) હવે,પ્રમાણભૂત કોષના સ્થાને `varepsilon` જેટલા `emf` વાળા અજ્ઞાત વિદ્યુતકોષને જોડવામાં આવે છે ત્યારે તટસ્થબિંદુ (તારના ઘન છેડાથી) `82.3 cm` અંતરે મળે છે, તો : `varepsilon` નું મૂલ્ય કેટલું હશે ?


    03:19
    View Solution
  53. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોટેન્શિયોમીટરમાં અવરોધક તાર AB સાથે `2 V emf` અને `0.4 omega` જેટલો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ, મુખ્ય પરિપથમાં જોડેલો છે. ગૌણ પરિપથમાં જોડેલા `1.02 V emf` ધરાવતા પ્રમાણભૂત વિદ્યુતકોષને પોટેન્શિયોમીટરના તારની `67.3 cm` લંબાઈ વડે સમતોલી શકાય છે. જોકી (સરકતી કળ) અને તારનું સંપર્ક બિંદુ, તટસ્થબિંદુથી દૂર હોય ત્યારે પ્રમાણભૂત વિદ્યુતકોષ સાથે જોડેલા ગેલ્વેનોમીટરમાંથી ખૂબ નાનો પ્રવાહ વહે (જેથી કરીને તેને નુકશાન ન થાય) તે માટે તેની સાથે શ્રેણીમાં `600 k omega` જેટલો ખૂબ મોટો અવરોધ જોડવામાં આવે છે, જેને તટસ્થબિંદુની નજીક, (તેને સમાંતર જોડેલી કળને બંધ કરીને) short circuit કરવામાં આવે છે (એટલે કે શૂન્ય અવરોધવાળા માર્ગે વિદ્યુતપ્રવાહને વાળી દેવામાં આવે છે.) હવે,પ્રમાણભૂત કોષના સ્થાને `varepsilon` જેટલા `emf` વાળા અજ્ઞાત વિદ્યુતકોષને જોડવામાં આવે છે ત્યારે તટસ્થબિંદુ (તારના ઘન છેડાથી) `82.3 cm` અંતરે મળે છે, તો : `600 k omega` જેટલો ખૂબ મોટો અવરોધ જોડવાનો હેતુ શો છે ?


    02:31
    View Solution
  54. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોટેન્શિયોમીટરમાં અવરોધક તાર AB સાથે `2 V emf` અને `0.4 omega` જેટલો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ, મુખ્ય પરિપથમાં જોડેલો છે. ગૌણ પરિપથમાં જોડેલા `1.02 V emf` ધરાવતા પ્રમાણભૂત વિદ્યુતકોષને પોટેન્શિયોમીટરના તારની `67.3 cm` લંબાઈ વડે સમતોલી શકાય છે. જોકી (સરકતી કળ) અને તારનું સંપર્ક બિંદુ, તટસ્થબિંદુથી દૂર હોય ત્યારે પ્રમાણભૂત વિદ્યુતકોષ સાથે જોડેલા ગેલ્વેનોમીટરમાંથી ખૂબ નાનો પ્રવાહ વહે (જેથી કરીને તેને નુકશાન ન થાય) તે માટે તેની સાથે શ્રેણીમાં `600 k omega` જેટલો ખૂબ મોટો અવરોધ જોડવામાં આવે છે, જેને તટસ્થબિંદુની નજીક, (તેને સમાંતર જોડેલી કળને બંધ કરીને) short circuit કરવામાં આવે છે (એટલે કે શૂન્ય અવરોધવાળા માર્ગે વિદ્યુતપ્રવાહને વાળી દેવામાં આવે છે.) હવે,પ્રમાણભૂત કોષના સ્થાને `varepsilon` જેટલા `emf` વાળા અજ્ઞાત વિદ્યુતકોષને જોડવામાં આવે છે ત્યારે તટસ્થબિંદુ (તારના ઘન છેડાથી) `82.3 cm` અંતરે મળે છે, તો : શું આ મોટા મૂલ્યના અવરોધની તટસ્થબિંદુના સ્થાન પર કોઈ અસર થશે ?


    02:21
    View Solution
  55. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોટેન્શિયોમીટરમાં અવરોધક તાર AB સાથે `2 V emf` અને `0.4 omega` જેટલો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ, મુખ્ય પરિપથમાં જોડેલો છે. ગૌણ પરિપથમાં જોડેલા `1.02 V emf` ધરાવતા પ્રમાણભૂત વિદ્યુતકોષને પોટેન્શિયોમીટરના તારની `67.3 cm` લંબાઈ વડે સમતોલી શકાય છે. જોકી (સરકતી કળ) અને તારનું સંપર્ક બિંદુ, તટસ્થબિંદુથી દૂર હોય ત્યારે પ્રમાણભૂત વિદ્યુતકોષ સાથે જોડેલા ગેલ્વેનોમીટરમાંથી ખૂબ નાનો પ્રવાહ વહે (જેથી કરીને તેને નુકશાન ન થાય) તે માટે તેની સાથે શ્રેણીમાં `600 k omega` જેટલો ખૂબ મોટો અવરોધ જોડવામાં આવે છે, જેને તટસ્થબિંદુની નજીક, (તેને સમાંતર જોડેલી કળને બંધ કરીને) short circuit કરવામાં આવે છે (એટલે કે શૂન્ય અવરોધવાળા માર્ગે વિદ્યુતપ્રવાહને વાળી દેવામાં આવે છે.) હવે,પ્રમાણભૂત કોષના સ્થાને `varepsilon` જેટલા `emf` વાળા અજ્ઞાત વિદ્યુતકોષને જોડવામાં આવે છે ત્યારે તટસ્થબિંદુ (તારના ઘન છેડાથી) `82.3 cm` અંતરે મળે છે, તો : ચાલક કોષ (Driver Cell) (મુખ્ય પરિપથમાં જોડેલો કોષ)ના આંતરિક અવરોધની તટસ્થ બિંદુના સ્થાન પર કોઈ અસર થશે ?


    02:09
    View Solution
  56. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોટેન્શિયોમીટરમાં અવરોધક તાર AB સાથે `2 V emf` અને `0.4 omega` જેટલો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ, મુખ્ય પરિપથમાં જોડેલો છે. ગૌણ પરિપથમાં જોડેલા `1.02 V emf` ધરાવતા પ્રમાણભૂત વિદ્યુતકોષને પોટેન્શિયોમીટરના તારની `67.3 cm` લંબાઈ વડે સમતોલી શકાય છે. જોકી (સરકતી કળ) અને તારનું સંપર્ક બિંદુ, તટસ્થબિંદુથી દૂર હોય ત્યારે પ્રમાણભૂત વિદ્યુતકોષ સાથે જોડેલા ગેલ્વેનોમીટરમાંથી ખૂબ નાનો પ્રવાહ વહે (જેથી કરીને તેને નુકશાન ન થાય) તે માટે તેની સાથે શ્રેણીમાં `600 k omega` જેટલો ખૂબ મોટો અવરોધ જોડવામાં આવે છે, જેને તટસ્થબિંદુની નજીક, (તેને સમાંતર જોડેલી કળને બંધ કરીને) short circuit કરવામાં આવે છે (એટલે કે શૂન્ય અવરોધવાળા માર્ગે વિદ્યુતપ્રવાહને વાળી દેવામાં આવે છે.) હવે,પ્રમાણભૂત કોષના સ્થાને `varepsilon` જેટલા `emf` વાળા અજ્ઞાત વિદ્યુતકોષને જોડવામાં આવે છે ત્યારે તટસ્થબિંદુ (તારના ઘન છેડાથી) `82.3 cm` અંતરે મળે છે, તો : અત્રે ચાલક કોષનું વિ.ચા.બ. `2 V`ને બદલે `1 V` આપેલા અજ્ઞાત કોષોના વિ.ચા.બ. માપી શકાત ?


    02:16
    View Solution
  57. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોટેન્શિયોમીટરમાં અવરોધક તાર AB સાથે `2 V emf` અને `0.4 omega` જેટલો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ, મુખ્ય પરિપથમાં જોડેલો છે. ગૌણ પરિપથમાં જોડેલા `1.02 V emf` ધરાવતા પ્રમાણભૂત વિદ્યુતકોષને પોટેન્શિયોમીટરના તારની `67.3 cm` લંબાઈ વડે સમતોલી શકાય છે. જોકી (સરકતી કળ) અને તારનું સંપર્ક બિંદુ, તટસ્થબિંદુથી દૂર હોય ત્યારે પ્રમાણભૂત વિદ્યુતકોષ સાથે જોડેલા ગેલ્વેનોમીટરમાંથી ખૂબ નાનો પ્રવાહ વહે (જેથી કરીને તેને નુકશાન ન થાય) તે માટે તેની સાથે શ્રેણીમાં `600 k omega` જેટલો ખૂબ મોટો અવરોધ જોડવામાં આવે છે, જેને તટસ્થબિંદુની નજીક, (તેને સમાંતર જોડેલી કળને બંધ કરીને) short circuit કરવામાં આવે છે (એટલે કે શૂન્ય અવરોધવાળા માર્ગે વિદ્યુતપ્રવાહને વાળી દેવામાં આવે છે.) હવે,પ્રમાણભૂત કોષના સ્થાને `varepsilon` જેટલા `emf` વાળા અજ્ઞાત વિદ્યુતકોષને જોડવામાં આવે છે ત્યારે તટસ્થબિંદુ (તારના ઘન છેડાથી) `82.3 cm` અંતરે મળે છે, તો : શું ઉપરોક્ત પરિપથ વડે mV જેટલા ક્રમના સૂક્ષ્મ વિ.ચા.બ. ના ચોકસાઈપૂર્વક માપન માટે વાપરી શકાય ? જો ના તો આ પરિપથ માં તમે શું ફેરફાર કરશો ?


    04:09
    View Solution
  58. નીચેની આકૃતિમાં દર્શાવેલા પોટેન્શિયોમીટરમાં `R= 10 omega` રાખી માત્ર કળ `K_1` બંધ રાખતા તટસ્થબિંદુ તારના ઘન છેડા A થી `58.3 cm` અંતરે મળે છે. ત્યારબાદ માત્ર કળ `K_2` બંધ રાખતા તટસ્થબિંદુ, બિંદુ A થી `68.5 cm` અંતરે મળે છે. તો આ પરથી અજ્ઞાત અવરોધ X શોધો. અત્રે ગૌણ પરિપથમાંના આપેલા વિદ્યુતચાલક બળ `varepsilon` માટે જો તટસ્થબિંદુ તાર પર ન મળે તો તમે શું કરશો ?


    02:54
    View Solution
  59. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોટેન્શિયોમીટરના મુખ્ય પરિપથમાં `2V` ની બેટરી જોડેલી છે. તેના ગૌણ પરિપથમાં `1.5 V` જેટલું emf ધરાવતો એક વિદ્યુતકોષ તથા તેને સમાંતર એક કળ અને `9.5 omega` નો અવરોધ જોડેલા છે આ કોષની open circuit condition માં (ખુલ્લા પરિપથની સ્થિતિમાં એટલે કે કળ `K_1` ખુલ્લી હોય ત્યારે) તટસ્થ બિંદુ, પોટેન્શિયોમીટરના તારના ધન છેડા A થી `76.3 cm` અંતરે મળે છે. હવે, આ કોષની closed circuit condition માં (બંધ પરિપથની સ્થિતિમાં એટલે કે કળ `K_1` બંધ હોય ત્યારે) તટસ્થબિંદુ, બિંદુ A થી `64.8 cm` અંતરે મળે છે. તો આ પરથી ગૌણ પરિપથમાં જોડેલા વિદ્યુતકોષનો આંતરિક અવરોધ શોધો.
    ` (##VRA_GUJ_PHY_XII_C03_S03_026_Q01.png" width="80%">


    03:31
    View Solution

Example questions and complete solutions for chapter પ્રવાહ વિદ્યુત (CURRENT ELECTRICITY) of VIRAJ PUBLICATION of Class 12

All Exercises from VIRAJ PUBLICATION Class 12 PHYSICS પ્રવાહ વિદ્યુત (CURRENT ELECTRICITY)