Doubtnut Promotions Sticky

નીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :

A

ઈલેક્ટ્રિક મોટર યાંત્રિકઊર્જાનું વિદ્યુતઊર્જામાં રૂપાંતરણ કરે છે.

B

ઇલેક્ટ્રિક જનરેટર વિધુત-ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

C

વિધુતપ્રવાહધારિત લાંબી વર્તુળાકાર કૉઇલ (ગૂંચળા)ના કેન્દ્ર પરનું (ચુંબકીય) ક્ષેત્ર સમાંતર સુરેખ રેખાઓ હોય છે.

D

વિધુત પુરવઠામાં લીલા રંગનું અવાહક પડ ધરાવતો વાયર સામાન્‍ય રીતે લાઇવ વાયર હોય છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for નીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો : by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions