1nC ના બે વિદ્યુતભારોના સ્થાનસદિશો અનુક્રમે (1,1,−1)m અને (2,3,1)m માં છે, તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતાં કુલંબ બળનું મૂલ્ય ................... N થાય.
10−3
10−6
10−9
10−12
The correct Answer is:C
Step by step video, text & image solution for 1 nC ના બે વિદ્યુતભારોના સ્થાનસદિશો અનુક્રમે (1, 1, -1) m અને (2, 3, 1)m માં છે, તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતાં કુલંબ બળનું મૂલ્ય ................... N થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક વિદ્યુતભારીત દડાને સિલ્કની દોરી વડે એવી રીતે લટકાવેલ છે કે જેથી એક મોટી વિદ્યુતભારીત શીટ સાથે θ કોણ બનાવે તો વિદ્યુતભાર પૃષ્ટ ઘનતા σ ………………. ના સમપ્રમાણમાં હશે.
View Solutionએક સમઘનની દરેક બાજુની લંબાઈ a છે અને તેમાં કેન્દ્ર પર વિદ્યુતભાર q રહેલો છે, તો તેની કોઈ એક સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત-ફલક્સ કેટલું થાય?
View Solutionlim_(x->0) [(2^m +x)^(1/m)-(2^m+x)^(1/n)]/x a) 1/(m2^m)-1/(n2^n) b) 1/(m2^(m-1))-1/(n2^(n-1)) c) m/2^(m-1)-n/2^(n-1) d) none of these
View SolutionThe HCF of (a−1)(a3+m)and(a+1)(a3−n)and(a+1)(a2−n) is a2−1, then the value of m and n are ______
View SolutionEvaluate: limn→∞1m+2m+3m+...+nmnm+1(m>−1)
View SolutionIf I(m,n)=∫10tm(1+t)n.dt, then the expression
for I(m,n) in terms of I(m+1,n-1) is:
(a) 2nm+1−nm+1I(m+1,n−1)
(b) nm+1I(m+1,n−1)
(c) 2nm+1+nm+1I(m+1,n−1)
(d) mm+1I(m+1,n−1)
View SolutionIf l : m = 212:123 and m : n = 114:312 , find l : m : n
View Solution1 nC No. The locations of the two electric charges are respectively (1, 1, -1) m And (2, 3, 1) m In, the value of the coulomb between the two charges is ................ N.
View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
View Solutionબે બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત 1 V છે તેનો અર્થ શું થાય ?
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solution