Doubtnut Promotions Sticky

ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ .................... .

A

ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવ આગળ અટકે.

B

ચુંબકની બહારના વિસ્તારમાં ઉત્તર ધ્રુવથી નીકળી દક્ષિણ ધ્રુવ આગળ આવે અને અંદરના વિસ્તારના દક્ષિણ ધ્રુવથી નીકળી ઉત્તર ધ્રુવ આગળ આવે.

C

ચુંબકના મધ્યબિંદુમાંથી વર્તુળાકાર માર્ગે બહાર આવે.

D

માત્ર ઉત્તર ધ્રુવ આગળથી જ નીકળે.

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video, text & image solution for ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ .................... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions