વિધુત ચુંબકીય પ્રેરણની ઘટના એ

A

પદાર્થને વિધુતભારિત કરવાની પ્રક્રિયા છે.

B

કોઇલ (ગૂંચળા)માંથી વિધુતપ્રવાહ પસાર કરી તેનાથી ચૂંબકીયક્ષેત્ર ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે.

C

ચુંબક અને કોઇલ (ગૂંચળા) વચ્ચેની સાપેક્ષ ગતિથી પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે.

D

ઇલેક્ટ્રિક મોટરની કોઇલને ભ્રમણ કરાવવાની પ્રક્રિયા છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for વિધુત ચુંબકીય પ્રેરણની ઘટના એ by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions