જનનકોષનો લેસર દ્વારા નાશ કરવામાં આવે છે, પરંતુ સામાન્ય પરાગનલિકા હજુ પણ બને છે. કારણ કે…
વાનસ્પતિક (નાલ) કોષને નુકસાન થયું નથી.
મૃત જનનકોષનું દ્રવ્ય પરાગની વૃદ્ધિને ઉત્તેજે છે.
લેસર કિરણો પરાગનલિકાની વૃદ્ધિને ઉત્તેજે છે.
પરાગનલિકાના ઉદ્ભવસ્થાનને ઈજા થઈ નથી.
Step by step video & image solution for જનનકોષનો લેસર દ્વારા નાશ કરવામાં આવે છે, પરંતુ સામાન્ય પરાગનલિકા હજુ પણ બને છે. કારણ કે… by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
AC જનરેટર અને DC જનરેટર વચ્ષેનો મૂળ તફાવત એ છે કે,
03:04View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
03:16View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
03:08View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
02:33View Solutionઅમુક અંતરે રહેલી મોટી ઇમારતનું પૂર્ણ લંબાઈનું પ્રતિબિંબ ચોક્કસપણે ... દ્વારા જોઈ શકાય છે.
02:31View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
03:31View Solutionકોઈ પેન્સિલને પાણી ભરેલા કાચના પ્યાલામાં ડૂબાડતાં હવા અને પાણીને છૂટી પાડતી સપાટીએથી ત્રાસી થયેલી જણાય છે. જો આ પેન્સિલને પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઈન તેલમાં ડૂબાડવામાં આવે તો પણ તે પહેલાં જેટલી જ ત્રાંસી દેખાશે ? તમારા ઉત્તરને યોગ્ય કારણ દ્વારા સ્પષ્ટ કરો.
03:21View Solution