નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ?

A

એક અંડકોષ સાથે મિલન પામે છે અને અન્ય દ્વિતીય કેન્દ્રસ્થ) કોષકેન્દ્રો સાથે મિલન પામે છે.

B

એક અંડકોષ સાથે મિલન પામે છે અને અન્ય એક તે સહાયક કોષમાં અવનત પામે છે.

C

બધા અંડકોષ સાથે મિલન પામે છે.

D

એક અંડકોષ સાથે મિલન પામે છે અને અન્ય સહાયક કોષના કોષકેન્દ્ર સાથે મિલન પામે છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions