નીચે આપેલ પૈકી ક્યું વિધાન માસિક ચક્ર માટે અસત્ય વિધાન છે ?
સ્ત્રીમાં મેનોપોઝ સમયે તેમાં વિશિષ્ટ રીતે ગોનેડોટ્રોપિક હોર્મોન્સનું પ્રમાણ વધે છે.
માસિક ચક્રની શરૂઆતને મેનાર્ચ કહે છે.
માસિક સ્રાવ દરમિયાન લગભગ 40 મિલિ રુધિર ગુમાવાય છે
માસિક પ્રવાહી ખાસ કરીને જામી જાય છે.
The correct Answer is:D
Step by step video & image solution for નીચે આપેલ પૈકી ક્યું વિધાન માસિક ચક્ર માટે અસત્ય વિધાન છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solution20 cm કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી પ્રતિબિંબ તેમજ વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે. શું આ વિધાન સત્ય છે ? જો “હા” તો બંને કિસ્સાઓમાં પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ ?
View Solutionઆપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?
View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
View Solution