ઇનહીબીન દર્શાવતું સત્ય વિધાન કયું છે ?
LH, FSH અને પ્રોલેક્ટિનના સ્ત્રાવને અવરોધે છે.
અંડપિંડમાં આવેલ ગ્રેન્યુલોઝ કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને FSH ના સ્ત્રાવને “અવરોધે છે.
અંડપિંડમાં આવેલ ગ્રેન્યુલોઝ કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને LH ના સ્ત્રાવને “અવરોધે છે.
શુક્રપિંડમાં આવેલ નર્સ કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને LH ના સાવને અવરોધે છે.
The correct Answer is:B
Step by step video & image solution for ઇનહીબીન દર્શાવતું સત્ય વિધાન કયું છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
લાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
View Solution20 cm કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી પ્રતિબિંબ તેમજ વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે. શું આ વિધાન સત્ય છે ? જો “હા” તો બંને કિસ્સાઓમાં પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ ?
View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
View Solution