નીચે આપેલ પૈકી કયો માર્ગ શુક્રકોષોના પરિવહન માટેનો સાચો માર્ગ છે ?
શુક્રપિંડ નલિકા -» અધિવૃષણ નલિકા ,-» અંતર્વાહી કેશિકાઓ -» શુક્રવાહિની
શુક્રપિંડ નલિકા -» શુક્રવાહિની -» અંતર્વાહી કેશિકાઓ -» અધિવૃષણ નલિકા
અંતર્વાહી કેશિકાઓ -» શશુક્રપિડ નલિકા -» શુક્રવાહિની -» અધિવૃષણ નલિકા
શુક્રપિંડ નલિકા -» અંતર્વાહી કેશિકાઓ (શુક્રવાહિકાઓ) -» અધિવૃષણ નલિકા -» શુક્રવાહિની
The correct Answer is:D
Step by step video & image solution for નીચે આપેલ પૈકી કયો માર્ગ શુક્રકોષોના પરિવહન માટેનો સાચો માર્ગ છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionઆપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?
View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
View Solutionવિદ્યુતઊર્જાનો વ્યાપારિક (ઔદ્યોગિક) એકમ કયો છે ? તેને જૂલ એકમમાં દર્શાવો.
View Solution