નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો.
શુક્રપિંડ -» અધિવૃષણ -» શુક્રવાહિકા -» શુક્રવાહિનીઓ -») સ્ખલન નલિકા -» ઇંગ્વીનલ કેનાલ -» મૂત્રમાર્ગ -»યુરેષ્રલ મીટસ
શુક્રપિડ -» અધિવૃષણ -» શુક્રવાહિકા -» રેટે શુક્રપિંડ -» ઇંગ્વીનલ કેનાલ -» મૂત્રમાર્ગ
શુક્રોત્પાદક નલિકાઓ -» રેટે શુક્રપિંડ -» શુક્રવાહિકા -» અધિવૃષણ -» શુક્રવાહિનીઓ -» સ્ખલન નલિકા -» મૂત્રમાર્ગ - યુરેશ્રલ મીટસ
શુક્રત્પાદક નલિકાઓ -» શુક્રવાહિકા -» અધિવૃષણ -» ઇંગ્વીનલ કેનાલ -» મૂત્રમાર્ગ
The correct Answer is:C
Step by step video & image solution for નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
કોઈ પેન્સિલને પાણી ભરેલા કાચના પ્યાલામાં ડૂબાડતાં હવા અને પાણીને છૂટી પાડતી સપાટીએથી ત્રાસી થયેલી જણાય છે. જો આ પેન્સિલને પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઈન તેલમાં ડૂબાડવામાં આવે તો પણ તે પહેલાં જેટલી જ ત્રાંસી દેખાશે ? તમારા ઉત્તરને યોગ્ય કારણ દ્વારા સ્પષ્ટ કરો.
03:21View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:24View Solutionકોઈ ચુંબકીય હોકાયંત્રને વિદ્યુતપ્રવાહધારિત વાહક તાર પાસે મૂકતાં તે કોણાવર્તન દર્શાવે છે. વાહક તારમાંથી વહેતા વિદ્યુતપ્રવાહને વધારવામાં, આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તન પર શી અસર થશે ? તમારા ઉત્તરનું યોગ્ય કારણ આપી તરફેણ કરો.
01:17View Solutionકોઈ ધાતુના સુવાહકમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ હકીકત સર્વસ્વીકૃત છે. શું (i) આલ્ફા કણો અને (ii) ન્યુટ્રૉનના પાતળા કિરણપૂંજ ગતિ કરતા હોય, તો તેમની આસપાસ પણ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે ? તમારા ઉત્તરનું સમર્થન કરો.
01:39View SolutionSuppose, f : W rarr W , f(n) = {(n - 1), n , Ayugam), ( n + 1, n , Pair) સાબિત કરો કે, f વ્યસ્ત સંપન્ન છે. તથા f નું પ્રતિવિધેય શોધો. જ્યાં w એ પૂર્ણસંખ્યાઓનો ગણ છે.
06:12View Solution