કોઈ ચુંબકીય હોકાયંત્રને વિદ્યુતપ્રવાહધારિત વાહક તાર પાસે મૂકતાં તે કોણાવર્તન દર્શાવે છે. વાહક તારમાંથી વહેતા વિદ્યુતપ્રવાહને વધારવામાં, આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તન પર શી અસર થશે ? તમારા ઉત્તરનું યોગ્ય કારણ આપી તરફેણ કરો.
Step by step video & image solution for કોઈ ચુંબકીય હોકાયંત્રને વિદ્યુતપ્રવાહધારિત વાહક તાર પાસે મૂકતાં તે કોણાવર્તન દર્શાવે છે. વાહક તારમાંથી વહેતા વિદ્યુતપ્રવાહને વધારવામાં, આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તન પર શી અસર થશે ? તમારા ઉત્તરનું યોગ્ય કારણ આપી તરફેણ કરો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
આપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
View Solutionનીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : ક્યું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે ?
View Solutionજયારે : 1Ω તથા 106Ω અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionહોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે ?
View Solutionચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિધુતપ્રવાહધારિત વાહક ક્યારે સૌથી વધુ બળ અનુભવશે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionવિદ્યુતપ્રવાહધારિત સુરેખ વાહક તારની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.
View Solutionચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલા સુરેખ વિદ્યુતપ્રવાહધારિત વાહક તાર વડે અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.
View Solutionકોઈ પેન્સિલને પાણી ભરેલા કાચના પ્યાલામાં ડૂબાડતાં હવા અને પાણીને છૂટી પાડતી સપાટીએથી ત્રાસી થયેલી જણાય છે. જો આ પેન્સિલને પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઈન તેલમાં ડૂબાડવામાં આવે તો પણ તે પહેલાં જેટલી જ ત્રાંસી દેખાશે ? તમારા ઉત્તરને યોગ્ય કારણ દ્વારા સ્પષ્ટ કરો.
View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solutionફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
View Solution