નરની નીચે આપેલ સહાયક પ્રજનન ગ્રંધિઓને (અંગોને) વધુ સ્ત્રાવથી શરૂઆત કરીને તેમના સ્ત્રાવની માત્રાને આધારે મૂત્રમાર્ગમાં પહોંચાડે તેને આધારે સાચા ક્રમમાં ગોઠવો. (i) પ્રોસ્ટેટ ગ્રંધિ (ii) શુક્રાશય (iii) બલ્બોયુરેશ્રલ ગ્રંથિ
(i) gt (ii) gt (iii)
(iii) gt (ii) gt (i)
(ii) gt (iii) gt (i)
(ii) gt (i) gt (iii)
The correct Answer is:D
Step by step video & image solution for નરની નીચે આપેલ સહાયક પ્રજનન ગ્રંધિઓને (અંગોને) વધુ સ્ત્રાવથી શરૂઆત કરીને તેમના સ્ત્રાવની માત્રાને આધારે મૂત્રમાર્ગમાં પહોંચાડે તેને આધારે સાચા ક્રમમાં ગોઠવો. (i) પ્રોસ્ટેટ ગ્રંધિ (ii) શુક્રાશય (iii) બલ્બોયુરેશ્રલ ગ્રંથિ by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
View Solutionએમીટરનો અવરોધ વધુ હોવો જોઈએ કે ઓછો ? કારણ આપો.
View Solution