એમ્નિ ઓસેન્ટેસિસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચે આપેલ વિઘાનો પૈકી ક્યું વિધાન ખોટું છે ?
ભ્રુણની જાતિ નક્કી કરવા માટે વપરાય છે.
તેનો ઉપયોગ કલેફટ પેલેટની તપાસ કરવા માટે વપરાય છે.
તેનો ઉપયોગ ડાઉન્સ સિન્ડ્રોમની તપાસ કરવા માટે વપરાય છે.
સ્ત્રી જ્યારે 14 થી 16 અઠવાડિયાનો ગર્ભ ધરાવતી હોય ત્યારે આ કસોટી કરવામાં આવે છે.
The correct Answer is:B
Step by step video & image solution for એમ્નિ ઓસેન્ટેસિસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચે આપેલ વિઘાનો પૈકી ક્યું વિધાન ખોટું છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
એક બિંદુવત્ પ્રકાશના ઉદગમમાંથી આવતો પ્રકાશ નીચે આપેલ પૈકી કોના પર આપાત કરવાથી સમાંતર કિરણપુંજ સ્વરૂપે પરાવર્તિત થશે ?
View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionઆપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?
View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
View Solution