વિધાન A : હાલના દિવસોમાં એમ્નિઓસેન્ટેસિસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વિધાન R : એમ્નિઓસેન્ટેસિસ દ્વારા ભ્રૂણમાં રહેલી કોઈ પણ અનિયમિતતાની માહિતી પ્રાપ્ત થાય અને ઘણી અન્ય ગર્ભધારણ દરમિયાન સર્જાયેલ મુશ્કેલીઓનું નિદાન થાય છે.
વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.
વિધાન A અને કારણ R બંને ખોટાં છે.
The correct Answer is:C
Step by step video & image solution for વિધાન A : હાલના દિવસોમાં એમ્નિઓસેન્ટેસિસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વિધાન R : એમ્નિઓસેન્ટેસિસ દ્વારા ભ્રૂણમાં રહેલી કોઈ પણ અનિયમિતતાની માહિતી પ્રાપ્ત થાય અને ઘણી અન્ય ગર્ભધારણ દરમિયાન સર્જાયેલ મુશ્કેલીઓનું નિદાન થાય છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
લાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionકોઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યનાં કિરણો અરીસાની સામે 15 cm દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેના જેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા કેટલા અંતરે રાખવી જોઈએ ?
View Solutionઅમુક અંતરે રહેલી મોટી ઇમારતનું પૂર્ણ લંબાઈનું પ્રતિબિંબ ચોક્કસપણે ... દ્વારા જોઈ શકાય છે.
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solution