સંકરણમાં એક પિતૃના કણાભસૂત્રોમાં વિકૃતિ છે. આ કિસ્સામાં આ પિતૃને નર તરીકે લેવામાં આવે છે. વિશ્લેષણ દરમિયાન F2 સંતતિમાં આ વિકૃતિ શેમાં જોવા મળે છે ?

A

1/3 સંતતિમાં જોવા મળે.

B

કોઈ સંતતિમાં જોવા નહીં મળે.

C

બધી જ સંતતિમાં જોવા મળે.

D

50 % સંતતિમાં જોવા મળે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for સંકરણમાં એક પિતૃના કણાભસૂત્રોમાં વિકૃતિ છે. આ કિસ્સામાં આ પિતૃને નર તરીકે લેવામાં આવે છે. વિશ્લેષણ દરમિયાન F2 સંતતિમાં આ વિકૃતિ શેમાં જોવા મળે છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions