હેક્ઝાપ્લોઈડ (6n) ઘઉંમાં હેપ્લોઇડ (એકકીય) (n) અને બેઝીક (x) માં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે ?
n = 7 અને X = 21
n = 21 અને X = 21
n = 21 અને X = 14
n = 21 અને X = 7
The correct Answer is:D
Step by step video & image solution for હેક્ઝાપ્લોઈડ (6n) ઘઉંમાં હેપ્લોઇડ (એકકીય) (n) અને બેઝીક (x) માં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
નામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 2 Omega અને 4 Omega ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Omega ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...
View Solutionકોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :
View Solutionએકદિશ પ્રવાહ (DC) અને ઊલટસૂલટ પ્રવાહ (AC) વચ્ચે શું તફાવત છે? ભારતમાં વપરાતો AC (ઊલટસૂલટ પ્રવાહ) 1 સેકન્ડમાં કેટલી વખત પોતાની દિશા બદલે છે?
View Solution