કોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :

A

ચુંબકીય ક્ષેત્રરેખાઓ સોલેનોઇડની અંદર સુરેખ રેખાઓ સ્વરૂપે હોય છે જે દર્શાવે છે કે સોલેનોઇડની અંદર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે.

B

સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતા પ્રબળ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ ચુંબકીય પદાર્થ જેવા કે નરમ લોખંડના ટુકડાને સોલેનોઇડની અંદર રાખી ચુંબક બનાવવા માટે થાય છે.

C

સોલેનોઇડ સાથે સંકલાયેલ ચુંબકીય ક્ષેત્રની ભાત ગજિયા ચુંબકની ફરતે રહેલા ચુંબકીય ક્ષેત્રની ભાત કરતાં જુદી છે.

D

સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહની દિશા ઉલટાવતાં N અને S ધ્રુવોની અદલાબદલી થાય છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for કોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે : by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions