સાચો વિકલ્પ પસંદ કરો.

A

ફિનાયલકીટોન્યુરીઆ એ X-સંલગ્ન હોય છે અને તે પાયરુવિક અંસિડના એકત્રીકરણમાં પરિણમે છે.

B

ડાઉન્સ સિન્ડ્રોમ એ ત્રીપ્લોઇડીને લીધે થાય છે જે માનસિક મંદતામાં મરિણમે છે.

C

ટર્નર્સ સિન્ડ્રોમ ટ્રાયસોમીને લીધે થાય છે જે વંધ્ય સ્ત્રીત્વમાં પરિણમે છે.

D

કલાઈન ફેલ્ટર સિન્ડ્રોમ એ વધારાના % રંગસૂત્રને કારણે . થાય છે જે વંધ્ય પુરુષત્વમાં પરિણમે છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for સાચો વિકલ્પ પસંદ કરો. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions