એક સ્ત્રીના બીજીવાર લગ્ન થાય છે તેણીના પ્રથમ પતિનું ABO રુધિરજૂથ-A પ્રકારનું અને આ લગ્ન થકી થયેલ સંતાનનું રુધિરજૂથ O પ્રકારનું છે, જ્યારે તેણીના બીજા પતિનું રુધિરજૂથ-B છે અને તેના થકી થયેલ સંતાનનું રુધિરજૂથ AB છે, તો તેણીનું ABO જનીનપ્રકાર અને રુધિરજૂથ કયું હશે ?
IAIO : રુધિરજૂથ-A
IAIB : રુધિરજૂથ-B
IBIO : રુધિરજૂથ-B
IOIO : રુધિરજૂથ-O
The correct Answer is:A
Step by step video & image solution for એક સ્ત્રીના બીજીવાર લગ્ન થાય છે તેણીના પ્રથમ પતિનું ABO રુધિરજૂથ-A પ્રકારનું અને આ લગ્ન થકી થયેલ સંતાનનું રુધિરજૂથ O પ્રકારનું છે, જ્યારે તેણીના બીજા પતિનું રુધિરજૂથ-B છે અને તેના થકી થયેલ સંતાનનું રુધિરજૂથ AB છે, તો તેણીનું ABO જનીનપ્રકાર અને રુધિરજૂથ કયું હશે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
AC જનરેટર અને DC જનરેટર વચ્ષેનો મૂળ તફાવત એ છે કે,
03:04View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
05:01View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
04:18View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
01:27View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
02:39View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
03:31View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
01:15View Solution