Doubtnut Promotions Sticky

વિધાન A : Hbs Hbs સમયુગ્મિતાની સ્થિતિને લીધે સિક્લસેલ એનિમિયા નોંધાય છે. કારણ R : Hb ની β-શંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડને સ્થાને વેલાઇન ગોઠવવાને લીધે તે થાય છે.

A

વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૃતી છે.

B

વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૃતી નથી.

C

વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.

D

વિધાન A અતે કારણ R બંને ખોટાં છે.

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for વિધાન A : Hbs Hbs સમયુગ્મિતાની સ્થિતિને લીધે સિક્લસેલ એનિમિયા નોંધાય છે. કારણ R : Hb ની β-શંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડને સ્થાને વેલાઇન ગોઠવવાને લીધે તે થાય છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Similar Questions