Doubtnut Promotions Sticky

વિધાન A : ફ્રીનાઇલકીટોન્યુરીયા પ્રચ્છન્ન વારસાગત રોગ છે, જેમાં એમિનો અંસિડ ફીનાઇલ એલેનીન ઉત્સેચકની ગેરહાજરીને કારણે ટાયરોસીનમાં ફેરવાતો નથી. કારણ R : મૂત્રમાં ફીનાઇલ એલેનેનીનની હાજરી દ્વારા તે ઓળખાય છે.

A

વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૃતી છે.

B

વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૃતી નથી.

C

વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.

D

વિધાન A અતે કારણ R બંને ખોટાં છે.

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for વિધાન A : ફ્રીનાઇલકીટોન્યુરીયા પ્રચ્છન્ન વારસાગત રોગ છે, જેમાં એમિનો અંસિડ ફીનાઇલ એલેનીન ઉત્સેચકની ગેરહાજરીને કારણે ટાયરોસીનમાં ફેરવાતો નથી. કારણ R : મૂત્રમાં ફીનાઇલ એલેનેનીનની હાજરી દ્વારા તે ઓળખાય છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Similar Questions