વિધાન A : ફિનાઇલકીટોન્યુરીયા, હિમોફિલીયા અને સિકલસેલ એનેમીયા જનીનિક અનિયમિતતા! છે. કારણ R : ફિનાઇલકીટોન્યુરીયા રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનીન નામના એમિનોએસિડને ટાયરોસીન એમિનોએસિડમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉત્સેચકની ઊણપ થઈ જાય છે.
વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૃતી છે.
વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૃતી નથી.
વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.
વિધાન A અતે કારણ R બંને ખોટાં છે.
The correct Answer is:B
Step by step video & image solution for વિધાન A : ફિનાઇલકીટોન્યુરીયા, હિમોફિલીયા અને સિકલસેલ એનેમીયા જનીનિક અનિયમિતતા! છે. કારણ R : ફિનાઇલકીટોન્યુરીયા રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનીન નામના એમિનોએસિડને ટાયરોસીન એમિનોએસિડમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉત્સેચકની ઊણપ થઈ જાય છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
બે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
03:08View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
02:33View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
05:21View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
01:15View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:24View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
02:04View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
01:21View Solution