રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એ ........ .
RNA આધારિત RNA પોલિમરેઝ
DNA આધારિત RNA પોલિમરેઝ
DNA આધારિત DNA પોલિમરેઝ
RNA આધારિત DNA પોલિમરેઝ
The correct Answer is:D
Step by step video & image solution for રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એ ........ . by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
નીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને અનંત અંતર વચ્ચે મૂકવાથી મળતું વસ્તુનું પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે ખૂબ જ નાનું અને તેની પાછળ મળે.
View Solutionકોઈ ધાતુના સુવાહકમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ હકીકત સર્વસ્વીકૃત છે. શું (i) આલ્ફા કણો અને (ii) ન્યુટ્રૉનના પાતળા કિરણપૂંજ ગતિ કરતા હોય, તો તેમની આસપાસ પણ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે ? તમારા ઉત્તરનું સમર્થન કરો.
View Solutionએવાં ચાર ઉપકરણોનાં નામ આપો કે જેમાં વિદ્યુતઊર્જાનું યાંત્રિકઊર્જામાં રૂપાંતર કરતા અને ધરીભ્રમણ કરતા ઉપકરણમાં ઈલેક્ટ્રિક મોટરનો મહત્વના ઘટક તરીકે ઉપયોગ થયેલ હોય. ઈલેક્ટ્રિક મોટર એ ઈલેક્ટ્રિક જનરેટર કરતાં કઈ રીતે જુદી છે?
View Solution1 cm3 જેટલા કદના આદર્શ વાયુમાં STP એ અણુસંખ્યા ગણો. (R=8.3JK−1mol−1)
View Solutionબે પ્રગામી હાર્મોનિક તરંગોના તરંગ સમીકરણ x1=asin(ωt−kx+ϕi) અને x_2 = a sin (omegat - kx + phi_2) છે. જો પરિણામી તરંગમાં આવૃત્તિ અને કંપવિસ્તાર એ સંપાત પામતી તરંગોના જેટલા જ હોય, તો આ તરંગો વચ્ચેનો કળાતફાવત ......... .
View SolutionSuppose, f : W rarr W , f(n) = {(n - 1), n , Ayugam), ( n + 1, n , Pair) સાબિત કરો કે, f વ્યસ્ત સંપન્ન છે. તથા f નું પ્રતિવિધેય શોધો. જ્યાં w એ પૂર્ણસંખ્યાઓનો ગણ છે.
View SolutionSuppose that f : R rarr R The symbol is functional. f(x) = {(1,x >0), (0, x=0 And g : R rarr R g(x) = [x] So), (-1, x <0): fog અને gof એ (0, 1] માં એકના એક જ સમાન છે.
View Solution