વિધાનો વાંચી કેટલાં વિધાનો સાચાં છે, તે જણાવો. (1) ટ્રાન્સકેપ્શનમાં એડિનોસાઈન જોડે યુરિડીન સાથે જોડાયું છે. (2) લેક ઓપેરોનનું નિયમન નિગ્રાહક દ્વારા થાય તેને ધનાત્મક નિયમન તરીકે ઓળખાય છે. (3) માનવના જીનોમ લગભગ 50,000 જનીનો ધરાવે છે. (4) હીમોફિલિયા લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે.
બે
ત્રણ
ચાર
એક
The correct Answer is:A
Step by step video & image solution for વિધાનો વાંચી કેટલાં વિધાનો સાચાં છે, તે જણાવો. (1) ટ્રાન્સકેપ્શનમાં એડિનોસાઈન જોડે યુરિડીન સાથે જોડાયું છે. (2) લેક ઓપેરોનનું નિયમન નિગ્રાહક દ્વારા થાય તેને ધનાત્મક નિયમન તરીકે ઓળખાય છે. (3) માનવના જીનોમ લગભગ 50,000 જનીનો ધરાવે છે. (4) હીમોફિલિયા લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
ઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
03:28View Solutionવિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
03:42View Solutionવિદ્યુતમોટરમાં સ્પ્લીટ રિંગની ભૂમિકા શું છે ?
03:05View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
03:16View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
02:33View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:24View Solution