પુનઃસંયોજિત બેક્ટેરિયાની વસાહતો સફેદ કોન્ટ્રાસ્ટમાં બિન- પુનઃસંયોજન બંક્ટેરિયા વાદળી રંગના વસાહતો ધરાવે છે કારણ કે…
બિન-પુનઃસંયોજિત બૅક્ટેરિયા β-ગેલેક્ટોસાઇડેઝ ધરાવે છે.
બિન-પુનઃસંયોજિત બેક્ટેરિયામાં α-ગેલેક્ટોસાઇડેઝ અંતઃપ્રક્ષેપીય અક્રેયાશીલ હોય છે.
પુનઃસંયોજિત બંક્ટેરિયામાં α-ગેલેક્ટોસાઇડેઝ અંતપ્રક્ષેપીય અક્રિયાશીલ ધરાવે છે.
પુનઃસંયોજિત બૅક્ટેરિયામાં ગ્લાયકોસાઈડેઝ ઉત્સેચક અક્રિયાશીલ હોય છે,
The correct Answer is:C
Step by step video & image solution for પુનઃસંયોજિત બેક્ટેરિયાની વસાહતો સફેદ કોન્ટ્રાસ્ટમાં બિન- પુનઃસંયોજન બંક્ટેરિયા વાદળી રંગના વસાહતો ધરાવે છે કારણ કે… by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
બે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
03:08View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
02:33View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન (ગોલીય અરીસા કે લેન્સ) અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી મળતું પ્રતિબિંબ વિવર્ધિત અને તેની પાછળ મળે.
04:06View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
05:21View Solutionકોઈ પેન્સિલને પાણી ભરેલા કાચના પ્યાલામાં ડૂબાડતાં હવા અને પાણીને છૂટી પાડતી સપાટીએથી ત્રાસી થયેલી જણાય છે. જો આ પેન્સિલને પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઈન તેલમાં ડૂબાડવામાં આવે તો પણ તે પહેલાં જેટલી જ ત્રાંસી દેખાશે ? તમારા ઉત્તરને યોગ્ય કારણ દ્વારા સ્પષ્ટ કરો.
03:21View Solutionએમીટરનો અવરોધ વધુ હોવો જોઈએ કે ઓછો ? કારણ આપો.
02:32View Solutionઘરેલુ વિદ્યુત ઉપકરણોને શૉર્ટસર્કિટ કે ઓવરલોડિંગથી બચાવવા માટે કઈ સૌથી મહત્વની સુરક્ષા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે ?
01:17View Solution