Doubtnut Promotions Sticky

એક યુગલે કોર્ટમાં દાવો કર્યો કે બાળક તેમનું છે આ દાવો ત્યારે સાચો હોય જ્યારે બાળકના DNA કિંગરપ્રિન્ટની ભાત આ દર્શાવે :

A

બંને પિતૃઓના DNA ફિંગરપ્રિન્ટ સાથે 100 % સામ્યતા દર્શાવે છે કારણ કે ફલિતાંડ નિર્માણમાં બંનેનું સમાન યોગદાન હોય છે.

B

માતાના DNA ફિંગરપ્રિન્ટ સાથે 100 % સામ્યતા દર્શાવે છે કારણ કે આ માતૃ આતુવનંશિકતા છે.

C

પિતાના DNA ફિંગરપ્રિન્ટ સાથે 100 % સામ્યતા દર્શાવે છે કારણ કે શુક્રાણુઓમાં મોટી સંખ્યામાં કણાભસૂત્રો આવેલા હોય છે.

D

DNA ફિગરપ્રિન્ટની ભાતમાં 50 % માતા અને 50 % પિતા સાથે સામ્યતા દર્શાવે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for એક યુગલે કોર્ટમાં દાવો કર્યો કે બાળક તેમનું છે આ દાવો ત્યારે સાચો હોય જ્યારે બાળકના DNA કિંગરપ્રિન્ટની ભાત આ દર્શાવે : by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Similar Questions