ઘટના અને તેના વર્ણનને અનુસરીને નીચે આપેલ વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે ?
રીવર્સ ટ્રાન્સ્ક્રિપ્પનન PCR : DNA શ્રેણીની ઘણી નકલોનું નિર્માણ કરે છે.
સેન્ટ્રલ ડોગ્મા (પ્રસ્થાપિત પ્રણાલિકા) : RNA - DNA - પ્રોટીન - RNA
RNA સાઇલેન્સિંગ : ds-DNA. નો ઉપયોગ m-RNA ની અભિવ્યક્તિને બંધ કરે છે.
પ્રત્યાંકન (Transcription) : RNA અને પ્રોટીનનાનિર્માણની ક્રિયા
The correct Answer is:A
Step by step video & image solution for ઘટના અને તેના વર્ણનને અનુસરીને નીચે આપેલ વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
03:41View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
01:27View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
02:39View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
03:31View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન (ગોલીય અરીસા કે લેન્સ) અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી મળતું પ્રતિબિંબ વિવર્ધિત અને તેની પાછળ મળે.
04:06View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
05:21View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:24View Solution