ઓક્ટોપસની આંખ અને બિલાડીની આંખની સંરચનાકીય ભિન્નતા ધરાવે છે. પરંતુ તેઓ સમાન કાર્ય દર્શાવે છે. આ ઉદાહરણ શેનું છે ?
રૂપાંતરિત ઉદ્વિકાસને લીધે કાર્યસટશ અંગો ઉદૂભવે છે.
પરાવર્તિત ઉદ્વિકાસને લીધે કાર્યસદશ અંગો ઉદ્ભવે છે.
રૂપાંતરિત ઉદ્વિકાસને લીધે રચનાસદશ અંગો કે સમમૂલક અંગો ઉદૂભવે છે.
પરાવર્તિત ઉર્દૂવિકાસને લીધે રચનાસદશ અંગો કે સમમૂલક અંગો ઉદ્ભવે છે.
The correct Answer is:A
Step by step video & image solution for ઓક્ટોપસની આંખ અને બિલાડીની આંખની સંરચનાકીય ભિન્નતા ધરાવે છે. પરંતુ તેઓ સમાન કાર્ય દર્શાવે છે. આ ઉદાહરણ શેનું છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
નામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
View Solution