HIV જે AIDS કરે છે, તે સૌપ્રથમ કોનો નાશ કરવાની શરૂઆત કરે છે ?
B-લસિકાકણો
શ્વેતકણો
મદદકર્તા T-લસિકાકણો
ત્રાકકણો
The correct Answer is:C
Step by step video & image solution for HIV જે AIDS કરે છે, તે સૌપ્રથમ કોનો નાશ કરવાની શરૂઆત કરે છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
કયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
View Solutionમીના વિદ્યુતપ્રવાહધારિત વર્તુળાકાર લૂપના ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્રરેખાઓ લૂપના અક્ષની નજીક દોરે છે. વર્તુળાકાર લૂપના કેન્દ્રથી તેણી જેમ-જેમ દૂર તરફ જાય છે તેમ-તેમ તે અવલોકન કરે છે કે આ ચુંબકીય ક્ષેત્રરેખાઓ અપસારિત થતી જાય છે તમે તેના આ અવલોકનને શી રીતે સમજાવશો ?
View Solution