નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો (દરેક પ્રશ્ર્ન 1 ગુણનો છે) બોગનવેલનાં પ્રકાંડ કંટક અને કોળોનાં પ્રકાંડસૂત્ર એ શેનાં ઉદાહરણ છે?

A

રચના સદ્શ અંગો

B

કાર્યસદ્શ અંગો

C

અવશિષ્ટ અંગો

D

એકપણ નહિ

Text Solution
Verified by Experts

The correct Answer is:A

Doubtnut Promotions Banner
|


Similar Questions