નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો (દરેક પ્રશ્ર્ન 1 ગુણનો છે) સંગત વિકલ્પ શોધો.

A

એસ્પરજીલસ નાઈઝર​- એસેટિક એસિડ​

B

એસિટોબેક્ટર એસિટી- સાઈટ્રિક એસિડ​

C

ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ​- સ્ટેટીન્સ

D

ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિરીકમ​-બ્યુટેરિક એસિડ​

Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Similar Questions