નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો (દરેક પ્રશ્ર્ન 1 ગુણનો છે) સાઈબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતા હજારો પક્ષીઓ ભારતનાં ક્યા રાષ્ટ્રીય ઉદ્યાનના મહેમાન બને છે?

A

કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન-ભરતપુર- રાજસ્થાન

B

કાઝીરંગઅ રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ​

C

કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન- મધ્યપ્રદેશ​

D

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન-ગુજરાત​

Text Solution
Verified by Experts

The correct Answer is:A

Doubtnut Promotions Banner
|


Similar Questions