નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો વસતિ એટલે....

A

આપેલા ક્ષેત્રના જૈવ​વિસ્તારમાં રહેલ એક જાતિના વ્યક્તિગત સજીવોનો સમૂહ​.

B

આપેલ ક્ષેત્રના જૈવ​વિસ્તારમાં રહેલ અનેક જાતિઓના વ્યક્તિગત સજીવોનો સમૂહ​.

C

આપેલ ક્ષેત્રના જૈવ​વિસ્તારમાં બે જ જાતિઓના વ્યક્તિગત સજીવોનો સમુહ​.

D

આપેલ ક્ષેત્રના જૈવ​વિસ્તારમાં રહેલ બે થી વધુ જાતિઓના સજીવોનો સમૂહ​.

Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Similar Questions