વ્યાપારીક ઇલેક્ટ્રિક મોટરોમાં નીચેના પૈકી શેનો ઉપયોગ થતો નથી ?

A

આર્મેચરના પરિભ્રમણ માટે એક ઇલેક્ટ્રોમૅગ્નેટ

B

વિદ્યુતપ્રવાહધારિત ગૂંચળામાં સુવાહક તારના અસરકારક પ્રમાણમાં ખૂબ જ વધારે આંટા

C

આર્મેચરના પરિભ્રમણ માટે એક કાયમી ચુંબક

D

એક નરમ લોખંડનો ગર્ભ કે જેના પર ગૂંચળાને વીંટાળેલું હોય છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for વ્યાપારીક ઇલેક્ટ્રિક મોટરોમાં નીચેના પૈકી શેનો ઉપયોગ થતો નથી ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions