Doubtnut Promotions Sticky

નીચેના બહુવિકલ્પ પ્રશ્ર્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરો વિધાન A: જનીન બેંક એ જૈવ​વિવિધતાનાં સંરક્ષણનો પ્રકાર છે.
વિધાન R: તેમાં જીવંત બીજની જાળવણી, ઊગતી જીવંત વન્સ્પતિ, પેશીસંવર્ધન વગેરેનો સમાવેશ થાય છે.

A

વિધાન A અને R કારણ બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

B

વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.

C

વિધાન A સાચું છે અને R કારણ ખોટું છે.

D

વિધાન A અને કારણ R બંને ખોટા છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Updated on:21/07/2023

Similar Questions