નીચેના બહુવિકલ્પ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેના (i-iv) માપદંડોને ગણતરીમાં લો. જેમાં સફળતાપૂર્વક
રાજમા (Chick-pea) ઉગાડી શકાય, જેમાં બૅક્ટરિયલ બ્લાઈટ
રોગ સામાન્ય છે.
i) બોડક્સ (Bordeaux) મિશ્રણનો છંટકાવ
ii) રોગ પેથોજન્સ માટે કીટક વાહકનું નિયંત્રણ
(iii) ફક્ત રોગમુક્ત બીજોનો વપરાશ
iv) રોગપ્રતિકારકતા દર્શાવતી વિવિધતાનો ઉપયોગ
(iii) અને (iv)
(i) અને (iv)
(ii) અને (iii)
(i) અને (ii)
The correct Answer is:A
Similar Questions
સાચો વિકલ્પ પસંદ કરો. અતિ લાંબા સુરેખ વિધુતપ્રવાહધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર,
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solutionવ્યાપારીક ઇલેક્ટ્રિક મોટરોમાં નીચેના પૈકી શેનો ઉપયોગ થતો નથી ?
View Solutionનીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solution