નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો છોડ સમયુગ્મી કે વિષમયુગ્મી છે તે નક્કી કરવા કરતું સંકરણ.......

A

સંલગ્ન સંકરણ

B

વ્યસ્તસંકરણ

C

કસોટી સંકરણ

D

એકસંકરણ સંકરણ

Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Similar Questions