નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો નિવસનતંત્રની સમતુલા શેના પર આધારિત છે ?

A

પ્રાથમિક ઉત્પાદકતા

B

ઉત્પાદકો અને ઉપભોગીઓ વચ્ચે આંતરબદલ

C

ઉત્પાદકોની સંખ્યા

D

ઉપભોગીઓની સંખ્યા

Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Similar Questions