નીચેના બહુવિકલ્પ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો કયા પ્રકારની આંતરજાતિય પ્રતિક્રિયામાં બંને જાતિ લાભદાયી બને છે?
સહભોજીતા
સ્પર્ધા
પરસ્પરતા
પરભક્ષણ
The correct Answer is:C
Similar Questions
લાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solutionકોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :
View Solutionનીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solution