નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો શા માટે નરજન્યુની સંખ્યા માદાજન્યુ કરતાં ઘણી વધુ હોય છે ?

A

નરજન્યુમાં અર્ધીકરણ ઝડપી થાય છે.

B

નરજન્યુમાં સમવિભાજન ઝડપી થાય છે.

C

મોટી સંખ્યામાં નરજન્યુઓ માદાજન્યુ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે.

D

નરજન્યુ કદમાં નાના અને સક્રિય છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:C

Doubtnut Promotions Banner
|


Similar Questions